રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા એક સપ્તાહમાંશહેરના વિસ્તારો કોઠારીયા ગામ, કોઠારીયા સોલવન્ટ, શ્યામપાર્ક, સ્વાતિપાર્ક, માંડા ડુંગર, તથા આજુબાજુમાંથી 48 પશુઓ, જડેશ્વરપાર્ક, નંદાહોલ, સોમનાથ સોસાયટી, ગુલાબનગર, બાબરીયા કોલોની, રાધાકૃષ્ણ, વિવેકાનંદનગર તથા આજુબાજુમાંથી 65 પશુઓ,આસ્થા રેસીડેન્સીા, ઘંટેશ્વર, માધાપર ગામ,વિગેરે વિસ્તારોમાંથી 08(આઠ) પશુઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જીવરાજ પાર્ક, રસુલપરા, પુનિતનગર સોસાયટી, અંબિકા ટાઉનશીપ, રેલનગર, પોપટપરા, સંતોષીનગર તથા આજુબાજુમાંથી 75 પશુઓ,માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણીપાર્ક, મોરબી રોડ, ગ્રીનલેન્ડથ ચોકડી, ગંજીવાડા, જય જવાન જય કિશાન તથા આજુબાજુમાંથી 63 પશુઓ, રૈયાધાર, શાંતિનીકેતન, મુંજકા, પુષ્કરધામ, આલપગ્રીન સોસાયટી, ભારતીનગર, લાખના બંગલા સામેતથા આજુબાજુમાંથી 53 પશુઓ, કુબલીયાપરા તથા આજુબાજુમાંથી 5 પશુઓ,પ્રદ્યુમન પાર્ક, માન સરોવર, આરતી ઈન્ડ)સ્ટ્રીઝ તથા આજુબાજુમાંથી 11 પશુઓ, મિલપરા, કેવડાવાડી, લક્ષ્મીવાડી, સોરઠીયાવાડી, મેઘાણીનગર, પુજારા પ્લોટતથા આજુબાજુમાંથી 30 પશુઓ,કાલાવડ રોડતથા આજુબાજુમાંથી 13 શુઓ,નાગેશ્વર સોસાયટી તથા આજુબાજુમાંથી 17 પશુઓ,તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 459પશુઓ પકડવામાં આવ્યા હતા.
Trending
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત
- જામનગરમાં મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે