એક રાજયમાં વસતા વિવિધ ભાષાના લોકોને એક કરવા માટે કાર્યરત ભારત ભારતી રાજકોટ દદ્વારા 28મી ઓગષ્ટ રવિવારે હેમુગઢવી હોલમાં સાંસ્કૃતિક સંગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અબતકની મુલાકાતે આવેલ ભાષાભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયપત્રાલે રાજકોટ જિલ્લા પ્રમુખ પ્રશંત બાસીલ મહેશભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ રામાવત અને કૌશીકભાઈએ માહિતી આપતા જણાવેલ કે આજે ભારતના લગભગ 18 પ્રાંતો અને ગુજરાતના બધા જ મહાનગરો જિલ્લા મથકો પર ભારત ભારતીના કેન્દ્ર કાર્યરત છે.
રાજકોટમાં તા . 28 મી ઓગસ્ટ રવિવારે સાંજે હેમુ ગઢવી હોલમાં ભારત ભારતી રાજકોટ દ્વારા સાંસ્કૃતિક સંગમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આશીર્વચન સાથે શરૂ થશે. અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કામ ઉપસ્થિત રહીને અધ્યક્ષસ્થાન શોભાવશે.
લઘુ ભારત દર્શનના આ વિશેષ કાર્યક્રમમાં અલગ અલગ પ્રાંતની બહેનો અન્ય પ્રાંતના ભાઈઓને રક્ષા બી . તથા જમ્મુ કાશ્મીર , પંજાબ , હરિયાણા , હિમાચલપ્રદેશ , ઉત્તરપ્રદેશ , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર , ગુજરાત પ્રદેશ કોટક , કેરલ , તમિલનાડુ , ઓડીશા , બંગાળ , બિહર , અસામ , વિધી સમાજ નેપાતી સમાજ નિતી સમાજ , બંગાળી સમાજ , મથાલિ સમાજ , ઉડિયા સમાજ , મહારાષ્ટ્રીયન સમાજ ના કરી સમાજ વર્ગી સમાજના લોકો દ્વારા વિવિધતામાં એકતા દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.