ફેસ્ટિવલની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે બજાર પણ નવા નવા ડીસ્કાઉંટ સાથે તૈયાર છે.તહેવારની આ સિઝનમાં ખરીદી અને બીજા ખર્ચને લઈને હોય શકે તમારે કેશનિ વઘુ જરૂર પડે અને તમારે બીજા કામ માટે લોન લેવી પડે. તો એસબીઆઇ તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી રહ્યું છે. એસબીઆઇએ આ ફેસ્ટિવલ સિઝન માટે એક ઓફર લઈને આવી રહ્યું છે.
આ લોન મેળવા માટે તમારે નીચે મુજબના નિયમો ધ્યાન માં રાખવા પડશે.
- બેન્કના આ ઓફર પ્રમાણે તમારે તહેવારને લગતા દરેક પ્રકારના ખર્ચા માટે લોન મળશે.
- આ માટે તમારે બેન્ક દ્વારા માંગવામાં આવેલા ડોક્યુમેટ્સ આપવાના રહશે.
- આ ઓફરમાં તમને 50000 સુધીની લોન મળશે.
- આ લોનની એપલાઈ કરવા માટે તમારે તમારી સેલરી સ્લીપ આપવાની રહેશે.
- આ સાથે તમારે એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને રેસિડેન્સ પ્રૂફ આપવાનું રહેશે.
એસબીઆઇના નવા ચેરમેન તરીકે રજનીશ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા આ હોદ્દો અરુંધતિ ભટ્ટાચાર્ય સંભાળતા હતા.