જેતપુર તાલુકાના બે થી ત્રણ ગામમાં છેલ્લા કેટલા દિવસી દીપડો સિમ વિસ્તારમાં ફરી રહ્યો હતો.ફોરેસ્ટ વિભાગે પાંજરું મુકતા તે ઝડપાઇ ગયો હતો જાણવા મળતી વિગત મુજબ અહીંના દેરડી,બોરડી સમઢીયાળા તેમજ ચાંપરાજપુર વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસી દીપડો ખેતર વિસ્તારમાં રહી રહ્યો હતો જેને કારણે આ ગામોના ખેડૂતોને રાત્રી સમયે પોતાના ખેતરોમાં પાણી પીવડાવવામાં જવું ભારે મુશ્કેલ બન્યું હતું અને આ દીપડા દ્વારા બે પશુઓના મારણ પણ કાર્ય હોવાનું જાણવા મળેલ છે.આ અંગે ખેડૂતો તેમજ ગામના લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા તેમના દ્વારા તેના પંજાના નિશાન વાળી સ્ળ પર મારણ મૂકી પીંજરું મુકવામાં આવેલ હતું જેમાં ગઈકાલે રાત્રે આ દીપડો આ પાંજરામાં પુરાઈ જતા ગામના લોકો તેમજ ખેડૂતોએ હસ્કારો અનુભવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!