શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ સંચાલિત અને પૂ. શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત એસ.બી. દોશી મેડિકલ સેન્ટરમાં 13 જુલાઈથી 20 જુલાઈ સુધી ગુરૂપૂર્ણિમાં નિમિત્તે બોડી પ્રોફાઈલમાં 10 ટકા વિશેષ ડિસ્કાઉન્ટ દાતા તરફથી રાખેલ છે. બેઝીક રૂ. 810, એસેન્સીયલ રૂ.1620 અને કલાસીસ રૂ.2430 રાખેલ છે. જેનો સર્વને લાભ લેવા અનુરોધ છે.જયારે રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર ડો.સી.વી. અજમેરા દર્દીઓની તપાસ કરશે. પેથોલોજી વિભાગમાં બાયોકેમેસ્ટ્રી એનેલાઈઝર (જર્મની)ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.ડો.સી.વી. અજમેરા દંપતીનું ડો. સંજય શાહ અનો જયશ્રી શાહના હસ્તે અભિવાદન કરવામાં આવેલ, સેન્ટરમાં અતિ રાહતદરે એકસ-રે, સોનોગ્રાફી, લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. વધુ વિગત માટે મો.નં. 96645 08059નો સંપર્ક કરવો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનથી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…