આગામી બે દિવસ સુધી હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું કે બંધ રાખવું તે અંગેનો નિર્ણય લેવાની સત્તા સ્થાનિક વહીવટી તંત્રને આપી દેવામાં આવી છે. દરમિયાન આજે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના કારણે બે દિવસ માટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
Trending
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો