વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં અહસ્ય ગરમી અને ઉકળાટથી અકડાઈ રહેલી પ્રજાના હૈયે ટાઢક આપવા આજે સાંજે સવારચારે મેઘરાજાનું આગમ થયેલ હતુ. જે સાંજના છ વાગ્યા સુધીમાં 33 મી.મી. જેટલો વરસાદ પડેલ એટલે સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડો મળી રહેલ છે. વરસાદ બાદ ગરમીમાં થોડી રાહત ઠંડુ વાતાવરણ જોવા મળી રહેલ છે. ઓછો વરસાદ હોવા છતાં પ્રતાપરોડ પર આવેલ હજરત દિનદારશાહ પીરની દરગાહ પાસે પાણી ભરાય ગયા હતા.
Trending
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા
- Adipur: નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શો યોજાયો
- ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- શું તમે જાણો છો કે હેર એક્સટેન્શન કુદરતી વાળ માટે સુરક્ષિત છે કે નહીં???
- Amreli : 4 વર્ષની બાળકીને સગા કાકાએ જ પીંખી નાખી