ઢેબરભાઇ ચોક, ત્રીકોણ બાગ, અને જયુબિલી ચોકનાં સ્માર્ટ ટ્રાફિક સિગ્નલના ડેટાનું એનાલિસિસ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્મા ર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ના નિવારણ માટે હાલમાં જુદા જુદા કુલ ર9 સ્થપળોએ ટ્રાફિક સિગ્નનલ લગાવવામાં આવેલ છે. ઢેબરભાઇ ચોક, ત્રીકોણ બાગ અને જયુબેલી ચોક 5ર સ્માર્ટ સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતાં. ત્યાહરબાદ અન્ય, 6 જંકશન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, નાગરીક બેંક ચોક, મકકમ ચોક અને સત્યન વિજય આઇસ્ક્રી મ ચોકને પણ આ મોડમાં ક્ધવઢર્ટ કરવામાં આવેલ છે.
સ્માર્ટ ટ્રાફિક સિગ્નલના ડેટાનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એનાલિસિસ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ડેટાનું વિશ્લેષણ કરતા માલુમ 5ડેલ છે કે, આ ત્રણેય ટ્રાફિક જંકશનને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરતાં 35% જેટલા સમયની બચત થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ સીગ્નરલ એક પ્રકારના સ્માયર્ટ સીગ્ન લ છે. આ સીગ્ન લ એક ખાસ પ્રકારનાં કેમેરાથી સજજ હોય છે. જે આ જંકશન 5રથી 5સાર થતા વાહનોની સંખ્યો તેમજ કયા પ્રકારનાં વાહનો 5સાર થાય છે તે તમામ ડેટા રેકોર્ડ કરી તેનું એનાલીસીસ કરે છે અને એ પ્રમાણે સીગ્ન્લ ઓ5રેટ કરે છે. આ ટ્રાફિક સીગ્નરલ કુલ ત્રણ મોડમાં કામ કરી શકે છે.
મેન્યુઅલ મોડમાં સીગ્નનલને અલોકેટ કરવામાં આવેલ ટાઇમ મુજબ સામાન્યિ પ્રકારે કામ કરે છે. વિહીકલ એકયુમેટેડ આ મોડમાં સીગ્નહલ જે તે સાઇડમાં અલોકેટ કરવામાં આવેલ સમય દરમીયાન જો વાહન 5સાર થવાનાં બાકી ન હોય તો ઓટોમેટીક બીજી સાઇડને ગ્રીન સીગ્નદલ આપે છે. જે કારણે સમયની બચત થાય છે.
એડેપ્ટી વ મોડ : સીગ્નેલ વિહીકલ એકયુમેટેડ મોડમાં કામ કરે છે. તેમજ અન્યે આસપાસનાં સીગ્નમલ સાથે 5ણ સીન્ક્રોડનાઇઝ કરી ટ્રાફીકનું નિયમન કરે છે, અને ગ્રીન કોરીડોર બનાવે છે. ઇન્ટો લ કરેલ સીગ્ન લ પૈકી પ્રથમ ત્રણ જંકશન 5રનાં સીગ્નંલને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવકર્ટ કરવામાં આવ્યા હતાં, ઢેબરભાઇ ચોક, ત્રીકોણ બાગ અને જયુબેલી ચોકનો સમાવેશ થાય છે. ત્યાાર બાદ અન્યં 6 જંકશન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, નાગરીક બેંક ચોક, મકકમ ચોક અને સત્યૃ વિજય આઇસ્ક્રી મ ચોકને પણ આ મોડમાં ક્ધવ ર્ટ કરવામાં આવેલ છે. પ્રથમ ત્રણ જંકશન 1) ઢેબરભાઇ ચોક (ર) ત્રીકોણ બાગ 3) જયબેલી ચોકનાં ડેટાનું એનાલીસીસ કરતા માલુમ 5ડેલ છે.
આ જંકશન 5ર કયા રોડ 5ર કેટલા વાહન 5સાર થાય છે, અને કયા પ્રકારના વાહન 5સાર થાય છે તે 5ણ જાણી શકાય છે. આ પ્રકારના ડેટા ઉ5લબ્ઘછ થતા ભવિષ્યકમાં ટ્રાફિક ડાઇવર્ઝન તેમજ અન્યછ વ્ય વસ્થાય માટે આ ડેટા ખુબજ ઉ5યોગી થશે. આ પ્રોજેકટ અંતર્ગત ઇન્ટોય લ કરવામાં આવેલ અન્યથ સીગ્નરલને 5ણ ટુંક સમયમાં આ પ્રકારે સ્માછર્ટ મોડમાં ક્ધવાર્ટ કરવામાં આવશે.