રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે આગામી તા.૪/૨/૧૮ ના રોજ અમદાવાદની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર એક સો નવ – નવ મુમુક્ષુ આત્માઓ સારાય સંસારનો ત્યાગ કરી કઠીનતમ એવો મહાવીરના ત્યાગ માગેનો સ્વીકાર કરવા નગની રહ્યાં છે.આ મુમુક્ષુ આત્માઓનું સંસદી લઈ સનક,રાજભવની લઈ રાજકોટ સુધી સૌ સંયમ પ્રેમીઓ સન્માન કરવા ઉત્સુક બન્યાં છે.જૈન શ્રેષ્ઠી ગોંડલ સંપ્રદાયના અગ્રણી રોયલ પાકે જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠના સુપ્રયત્ની ગત રવિવારના રોજ કણોટક રાજયના રાજભવનમાં મહા મહિમ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે મુમુક્ષુ આત્માઓનું જાજરમાન અને શાહી સન્માન યું. દીક્ષા લેને વાલેકો ધન્યવાદ.. ધન્યવાદના નાદી રાજભવન ગાજી ઉઠ્યું.અત્રે નોંધનીય છે કે રાજ્યપાલ વજુભાઈ વાળાને ગુરુદેવ પૂ.નમ્ર મુનિ મ.સા.સો તા અન્ય પૂ.સંતો સો આત્મીય નાતો છે.જૈન ધમેનું વજુભાઈ વાળા ઊંડુ જ્ઞાન ધરાવે છે.આ તકે વજુભાઈ વાળાએ કહ્યું ” મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ” એ મારૂ પ્રિય સ્તવન છે.મુમુક્ષુ આત્માઓ તમો પણ જગતના દરેક જીવો સો તમારા આત્મસમ મિત્રતા કેળવવા કટીબધ્ધ બન્યાં છો તે બદલ અભિનંદન.આ અવસરે ચંદ્રકાન્તભાઈ શેઠ,મુંબઈ ી દિલેશભાઈ ભાયાણી વગેરે ઉપસ્તિ રહ્યા હતા તેવુ મનોજ ડેલીવાળાની યાદીમાં જણાવાયું છે.
Trending
- Spicy….! હવે તમે પણ ઘરે જ બનાવો રાજસ્થાની લસણની ચટણી
- Honda એ તેની ન્યુ Honda Activa e અને QC1 EV Scooters ભારત મોબિલિટી એક્ષ્પો 2025 માં થશે લોન્ચ…
- ભારતમાં આવેલ આ મુઘલકાલીન ઈમારતો આશ્ચર્યચકિત કરી દેશે !!!
- Kumbh Rail Seva 2025 : જાણો રેલવેની આ એપમાં તમારી મુસાફરી સાથે જોડાયેલી દરેક વિગતો
- સમગ્ર રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે
- નવું વર્ષ રેહશે વિસ્ફોટક , જાન્યુઆરીમાં લોન્ચ થવા જઈ રહ્યા છે આ નવા ફોન…
- શું તમે કયારેય સાબુદાણાની થાલીપીઠ ટ્રાય કરી છે?
- મુરાદાબાદમાંથી મળ્યુ 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર