બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક એમવીડી- 102019- 840-ખ તારીખ 23/06/2021અન્વયે તા. 1-7-2021 થી ગુજરાત સ્ટેટ ઇલકેટ્રીક વ્હીકલ પોલીસી-2021 જાહેર કરવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત નીચે મુજબના લાભો મળવાપાત્ર છે.મળવા પાત્ર મહત્તમ સબસીડી અને પ્રોત્સાહન મેળવવા માટે મહત્તમ ફેકટરી કિંમતમાં ટુ-વ્હીલર રૂ. 20,000 – 1.5લાખ, થ્રી-વ્હીલર રૂા. પ0,000 – રૂા. પ લાખ, ફોર-વ્હીલક રૂા 1,50,000 – રૂા. 15 લાખ ઙયિ ઊંઠઇં 10000 નાં ગુણાંકમાં સબસીડી મળવા પાત્ર રહેશે.તારીખ 01/07/2021 થી 04/05/2022 સુધી આરટીઓ રાજકોટ કચેરી દ્વારા કુલ 374 ઇલેકટ્રીક વાહનોને રૂપિયા 1.02 કરોડની સબસીડી મંજુર કરવામાં આવેલ છે. તા. 01/07/2021 પછી ખરીદ કરેલ ઇલેકટ્રીક વાહનો ધારકોને સબસીડી માટેની પાત્રતા ધરાવતા વાહન માલિકોને ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર સબસીડીનો લાભ લેવા જાણ કરવામાં આવે છે.
Trending
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત
- જામનગરમાં મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ