વાયરલેસ ચાર્જીગ અંગે વાતો તમે છેલ્લા એક વર્ષથી સાંભળતા આવ્યા છો. સેમસંગ અને એપલ જેવી કંપનીઓ પોતાના ફોન સાથે વાયરલેસ ચાર્જીગ સપોર્ટ આપી રહી છે. પરંતુ અત્યાર સુધી માર્કેટમાં અસલી વાયરલેસ ચાર્જર આવ્યુ ન હતું. હવે એક એવુ વાયરલેસ ચાર્જર આવી રહ્યુ છે. જેનાથી ફોનને એક ફુટના અંતરથી પણ ચાર્જ કરી શકાશે.
હકીકતમાં અમેરિકાના સ્ટાર્ટઅપ પાઇએ. MITએલ્યુમનીમાં દુનિયાનું પહેલુ વાયરલેસ ચાર્જર રજુ કર્યુ જે ચુંબકીય તરંગોના માધ્યમથી ફોનને ચાર્જ એપલના વાયરલેસ ચાર્જર અને સેમસંગના વાયરલેસ ચાર્જર ટેકનીકથી લેસ છે. પરંતુ તેમાં એકસ્ટ્રા મેગ્નેટિક ટેકનીકથી લેસ છે. પરંતુ તેમાં એકસ્ટ્રા મેગ્નેટિક ટેકનોલોજી આપવામાં આવી છે. આ ચાર્જરની કિંમત ભારતમાં આશરે ૧૮,૮૭૦ રુપિયા હશે. હાલમાં આ ચાર્જરને માર્કેટમાં હજુ ઉપલબ્ધ કરવામાં આવ્યુ નથી. પરંતુ ટૂંક સમયમાં જ તમે આ વાયરલેસ ચાર્જર જોઇ શકશો.