ઈશ્વરીય મદદ ટ્રસ્ટ આયોજિત પ્રાથમિક શાળા લોકાર્પણ પ્રસંગે મોરારીબાપુ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતનાની ઉપસ્થિતિ
અમરેલી ના ઇશ્વરીયા મદદ ટ્રસ્ટ આયોજિત પ્રાથમિક શાળા નું મોરારીબાપુ ના વરદહસ્તે લોકાર્પણ કેન્દ્રીય મંત્રી રૂપાલા ના હોમ ગ્રાઉન્ડ ખાતે સને 1883 ની શ્રીમંત ગાયકવાડ વખત ની પ્રાથમિક શાળા ના લોકાર્પણ માં રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી મથુરા રાજ્ય સભા સાંસદ હેમામાલિની પ્રભારી મંત્રી આર સી મકવાણા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઇ કાછડીયા ધારી ધારા સભ્ય જેવી કાકડીયા હીરાભાઈ સોલંકી અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા ભાજપ પ્રમુખ કોશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા મહિલા મોરચા ના ભાવનાબેન ગોંડલીયા સહિત ની ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા ના હોમગ્રાઉન્ડ ખાતે પ્રાથમિક શાળા લોકાર્પણ માં ઉદારદિલ દાતા પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ દંપતી નું મુખ્યમંત્રી ના હસ્તે સન્માન.
માતૃશ્રી વસંતબા કાકડીયા નું હેમામાલિની ના હસ્તે સન્માન શિક્ષણ મંત્રી નું જિલ્લા પંચાયત ના વિપુલભાઈ દુઘાત હસ્તે સન્માન હેમામાલિની તેમની બહેન પ્રભા રાધવનજી નું ભાવનાબેન ગોલડીયા અને સવિતાબેન રૂપાલા ના તુલસી ક્યારો અને સ્મૃતિ ચિન્હ થી કરાયું બાપુ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને ભદ્ર કહ્યા રૂપાલા એ મૃદુ અને મક્કમ કહ્યા પ્રાસંગિક પ્રવચન દ્વારા કેન્દ્રીય મંત્રી રૂપાલા એ શબ્દો થી સર્વો નો સત્કાર કર્યો શ્રીમંત સરકાર સિયાજીરાવ ગાયકવાડ ની ફરજિયાત શિક્ષણ વ્યવસ્થા ને યાદ કરતા રૂપાલા એ જણાવ્યું હતું.
અમરેલી પ્રાંત ની સને 1883 ની પ્રાથમિક શાળા નું છે અને એના નવીનીકરણ માટે ઉદારદિલ દાતા ઓની ઉદારતા ની સરાહના કરાય વલ્લભાચાર્ય ના પ્રાગટય દીને શાળા લોકાર્પણ પ્રસંગે અમરેલી તાલુકા ના 283 બાળકો ના સુપોષણ ની જવાબદારી અને સશક્ત બાળકો ને પુરસ્કાર થી સત્કાર કરાયો હતો પ્રસંગોચિત વક્તવ્ય માં હેમામાલિની એ સૌરાષ્ટ્ર ના સંતો અને ભગવાન શ્રી કૃષ્ણ ને કર્યા જીવદયા માટે અબોલ જીવો પ્રત્યે સંવેદના સાથે કેન્દ્રીય પશુપાલન મંત્રી રૂપાલા ને હદયસ્પર્શી અપીલ કરી.
બાપુ એ પાયા ની કેળવણી લોકકેળવણી ના પિતામહ મનુભાઈ દર્શન મૂળશંકર ભટ્ટ ને યાદ કર્યા અમરેલી જિલ્લા ના કેળવણી રત્નો શિક્ષકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય પ્રાથમિક શાળા લોકાર્પણ કાર્યક્રમ મનનીય વક્તવ્ય આપતા મહાનુભવો એ શાળા ના જીર્ણોદ્ધાર માં સહકાર બદલ ઉદાર સખાવતી ઓની ખુબ સરાહના કરી