જ્ઞાતિવાદ સહિતની રાજનીતિને સાઇકલાઇન કરી માગ વિકાસની રાજનીતિનો વાયુવેગે પ્રચાર કરી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિકાસનો મુદો હાલ હાસ્યાસ્પદ અને ચર્ચાસ્પદ બની ગયો છે. વિકાસના નામે સોશિયલ મીડીયા પર ભારે વ્યંગ થઇ રહ્યા છે.ત્યારે રાજકોટના રાજમાર્ગો પર સ્કુટરમાં એક સીડી લઇને જતા યુગલની તસ્વીર જાણે વિકાસને આસમાની ઉંચાઇએ પહોંચડવામાં માટે સીડીનો સપોર્ટ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોંધવારી, ભ્રષ્ટાચાર સહીતના દુષણો નીચે ઉતરે અને વિકાસ આ સીડીના માઘ્યમથી સડસડાટ ઉપર ચડે તેવું શિવાસીઓ ઇચ્છી રહ્યા છે.
Trending
- પ્રેમ, એકતા અને એકતાની ઉજવણી એટલે વૈશ્વિક કુટુંબ દિવસ
- રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 35 હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું
- ગુજરાત : 26 IAS અધિકારીઓનું કરાયું પ્રમોશન,9 અધિકારીઓ સિનિયર તરીકે થયા પ્રમોટ
- 2025 ને સમૃદ્ધ બનાવવા આ છે 9 જડીબુટ્ટી!!!
- એક્સપ્રેસ વે પર ટ્રેલરનો દરવાજો તૂટવાને કારણે 40 વાહનોના ટાયર પંચર
- કચ્છ : નવા વર્ષની શરુઆતમાં 3.2ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ ભચાઉની નજીક
- રાજકોટ: દાણાપીઠમાં 70 વર્ષ જૂના ભાડુઆતી દુકાનોનો ગેરકાયદે કબ્જો લઇ લેતા વિધર્મીઓ
- શિક્ષકો માટે મોટા સમાચાર, HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે તારીખ થઈ જાહેર