મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લા માં ફરજ બજાવતા 24 જેટલા પોલીસકર્મીઓ ની આંતરિક બદલી કરવામાં આવી છે . જેમાં મોરબી જિલ્લાપોલીસ માં ફરજ બજાવતા બળદેવસિંહ મહાવીર સિંહ જાડેજા ની મોરબી સીટી એ ડીવીઝન માંથી વાંકાનેર સીટી માં, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ ની મોરબી સીટી એ ડીવીઝન માંથી હળવદ ,વિપુલ કુમાર કિશોરભાઈ ફુલતરિયા ની વાંકાનેર સીટી માંથી મોરબી સીટી એ ડીવીઝન ,મહેન્દ્રકુમાર મોહનભાઈ ગઢવીની એ ડિવિઝન માંથી ટ્રાફિક શાખામાં, ધવલ હેમરાજભાઈ ભાગિયાની ટ્રાફિક શાખામાંથી ટંકારા, રઘુવીરસિંહ જશવંતસિંહ મોરી હેડ કવાટરમાંથી વાંકાનેર સીટીમાં, દેવાયત કુમાર પ્રભાતભાઈ રાઠોડની ટ્રાફિક શાખા માંથી મોરબી સીટી બી ડિવિઝનમાં, ચમનભાઈ ડાયાભાઇ ચાવડાની મોરબી સીટી બી ડીવીઝન માંથી વાંકાનેર તાલુકામાં, શૈલેષભાઈ સવજીભાઈ હેણને ટંકારાથી મોરબી સીટી બી ડિવિઝન માં, દેવશીભાઇ ડુંગરભાઇ મોરીની સીટી બી ડિવિઝન માંથી મોરબી તાલુકામાં, વિજયદાન હરદાન ગઢવીની વાંકાનેર સીટી માંથી મોરબી સીટી એ ડીવીઝનમાં, હિતેશકુમાર વશરામભાઈ ચાવડાની ટંકારા થી મોરબી સીટી એ ડીવીઝન માં, જયેશભાઈ ધનજીભાઈ માણસુરીયાની ચછઝ માંથી વાંકાનેર તાલુકામાં, જયદેવસિંહ વનરાજસિંહ ઝાલાની ટંકારાથી માળીયા મીયાણા, પ્રદિપસિંહ ધીરુભા ઝાલાની મોરબી તાલુકા માંથી વાંકાનેર સીટીમાં, બ્રિજરાજસિંહ મનહરસિંહ ઝાલાની પોલીસ હેડ ક્વાટરમાંથી વાંકાનેર તાલુકામાં, આરજુબેન લખમણભાઈ ઓડેદરાની મોરબી સીટી એ ડીવીઝનમાંથી પોલીસ હેડકવાર્ટરમાં, નારણભાઈ સુખાભાઈ લાવડીયાની મોરબી સીટી એ ડીવીઝન માંથી વાંકાનેર સીટીમાં, રતિલાલભાઈ મેરામભાઇ ગરચરની પોલીસ હેડ ક્વાટરમાંથી માળીયા મીયાણા, યુવરાજસિંહ હકુભા જાડેજાની પોલીસ હેડ કવાટરમાંથી મોરબી તાલુકામાં, નગીનદાસ જગજીવનદાસ નિમાવત મોરબી તાલુકામાંથી વાંકાનેર સીટીમાં, સંજયભાઈ જશવંતભાઈ સામતીયાની માળીયામીયાણા થી હળવદ, જયવંતસિંહ નારણસિંહ ગોહિલની હેડ કવાટરમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં અને સંજયભાઈ ભીમાભાઇ મૈયડની એલસીબી માંથી ટંકારા ખાતે બદલી કરવામાં આવી છે.
Trending
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી
- #ઘટે નઈ કઈ : મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં ગુજરાતી કલાકારોનો જમાવડો
- વ્યવસ્થા અને પરિસ્થિતિ અંગેનું માર્ગદર્શન આપતા પોલીસવડા પ્રેમસુખ ડેલુની
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત
- રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)