વર્તમાન સ્થિતિને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલા નિર્ણય મુજબ 12માર્ચે યોજાનારી પરીક્ષા વધુ છ થી આઠ અઠવાડિયા માટે પાછી ઠેલાય
દેશભરના વિદ્યાર્થીઓ માર્ચ મહિનામાં યોજાનારી નિટ અને પી.જી ની પરીક્ષા માટે તૈયારીઓમાં ગળાડૂબ હતા ત્યારે આજે છેલ્લી ઘડીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લીધેલા નિર્ણય મુજબ 12મી માર્ચે યોજાનારી આ પરીક્ષા 6થી 8 અઠવાડિયા એટલે કે દોઢ થી બે મહિના પાછી ઠેલાય ચૂકી છે
કેન્દ્રીય આરોગ્ય પંચાલ લીધેલા નિર્ણય મુજબ ની બીજી 2022 ની પરીક્ષા અગાઉની2021 મી પરીક્ષાના કાઉન્સિલને કારણે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું છે કે આ વર્ષની પરીક્ષા જે 12મી માર્ચે જવાની હતી તે અનિવાર્ય સંજોગોમાં હવે છ થી આઠ અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે.
નીટઅને પીજીની તૈયારી વધુ દોઢથી બે મહિનાનો સમય મળ્યો છે જોકે હવે પછી ની જાહેરાત બાદ નવી તારીખો ની જાણકારી મળશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ નિર્ણય લઈને આજે નીટ,પીજી2022 ની પરીક્ષા જે 12મી માર્ચે યોજાવાની હતી તે છ થી આઠ અઠવાડિયા માટે સ્થગિત કરી દેવામાં આવી છે