અબતક,નીતિન પરમાર, માંગરોળ
માંગરોળ વિસ્તારમાં પથ્થરોની બિનઅધિકૃત ચાલતી ખાણો ચાલી રહી છે જેમાં મોટાભાગે કાયદેસર ખાણો ને તો કોઈ ખાણો પરમીટ વાળી ખાણો હોવા છતા પણ બાજુમાં પડેલ ગૌચર જમીન પર ચાલતી હોવાના ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા આક્ષેપ કરવામા આવીરહીયા શે જે પોતાના ખાડો છોડી માપ બાર બાજુમાં ગૌચરની જમીનમાં પથ્થરો કાઢી વેચવાનું ચાલતું હોવાની માહિતીઓ અનેકવાર પ્રસિદ્ધ થઈ છે ?
અધિકારીઓ તાત્કાલીક ખાણો બંધ કરાવે તેવી ઉઠતી માંગ
હાલમાં માંગરોળ વિસ્તારની હદમાં શીલ નજીક પથ્થરની ખાણો ફરી ધમધમતી થતા કોઈ અધિકારીઓ લાલા આંખ કરતા નથી તો ખાણો બંધ કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે
હાલ શીલ વિસ્તારમાં તમામ પથ્થરની ખાણો બંધ કરવા ગ્રામ પંચાયત સદસ્ય ફરિયાદ કર્યા હોવાનું પણ જાણવા મળે છે. ? ખાણો હોવા છતા પણ બાજુમાં પડેલ ગૌચર જમીન પર ચાલતી હોવાના ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા આક્ષેપ કરવામા આવીરહીયા શે જે પોતાના ખાડો છોડી માપ બાર બાજુમાં ગૌચરની જમીનમાં પથ્થરો કાઢી વેચવાનું ચાલતું હોવાની માહિતીઓ અનેકવાર પ્રસિદ્ધ થઈ છે ? હાલમાં માંગરોળ વિસ્તારની હદમાં શીલ નજીક પથ્થરની ખાણો ફરી ધમધમતી થતા કોઈ અધિકારીઓ લાલા આંખ કરતા નથી તો ખાણો બંધ કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠવા પામી છે.