તમે એપ્પલનો લોગો તો જરૂર જોયો હશે.બની શકે છે તમારી પાસે એપ્પલનો ફોન અથવા આઇપોડ હોય, પણ તમે કોઇ દિવસ વિચાર્યુ નહી હોય કે એપ્પલના લોગોમાં એક અડધુ જ સફરજન છે. અને અડધુ સફરજન છે તો શુ કામ છે ?જી. હા આ સવાલ બધા જ લોકોના મનમાં ઉદ્ભવે છે જેને એપ્પલનો લોગો જોયો છે.તો ચાલો અમે તમને જણાવી કે એપ્પલના લોગોમાં કેમ અડધુ જ સફરજન છે.
૧૯૭૭માં શેબ જેનિફે આ લોગો બનાવ્યો અને એપ્પલનો ગોતવા વાળા સ્ટીવ જોબ્સને બતાવ્યો અને સ્ટીવ જોબ્સને આ અડધુ ખાધેલુ સફરજન વાળો લોગો તરત જ ગમી ગયો.
અડધા સફરજનની વાત કરી તો આ લોગો કમ્પ્યુટરના પિતા કહેવાતા એનલ ટર્નિગની યાદમાં બનાવ્યો હતો. ચેનલ ટર્નિગની યાદમાં બનાવ્યો હતો. ચેનલ ટર્નિગની ખરાબ પરિસ્થિતિમાં મોત થઇ હતી. અને એની લાશની પાસે ખાધેલુ જહેરીલુ સફરજન મળી આવ્યુ હતું.
બીજી તરફ જેનિફ કહે છે કે સફરજન એક એવુ ફળ છે. કે જેમાં થોડુ ખાધેલુ હોય તો પણ ઓળખાય જાય છે. એટલે એપ્પલ કં૫ની માટે આ પ્રકારનો લોગો બનાવવામાં આવ્યો છે.