વોટ્સએપ મારફત હવે રિલાયન્સ ઘરે- ઘરે કરિયાણું અને શાકભાજી પહોંચાડશે!!
વોટ્સએપ મારફત હવે રિલાયન્સ ઘરે- ઘરે કરિયાણું અને શાકભાજી પહોંચાડશે!!
- જીઓ માર્ટ પર થી ઓર્ડર કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનની અંદર તેમના 8850008000 નંબર ને સેવ કરવો પડશે
- ત્યાર પછી તમારે તેની અંદર હાઈ મોકલવાનું આવશે જેથી તેમને જીઓ માર્ટ દ્વારા એક લિંક મોકલવામાં આવશે.
- ત્યાર પછી તે લીંક ની અંદર તમને તમારો મોબાઈલ નંબર એરીયા લોકાલિટી અને બાકીનું એડ્રેસ પુછવામાં આવશે.
- ત્યાર પછી તે પ્લેટફોર્મ પર જેટલી પણ વસ્તુ ઓર્ડર માટે ઉપલબ્ધ હશે તેનું કેટલો બતાવવામાં આવશે.
- ત્યાર પછી જીઓસ્ટોર દ્વારા લોકલ કિરાના સ્ટોર ના લિસ્ટ અને બતાવવામાં આવશે.
- ત્યાર પછી જ્યારે ગ્રાહક દ્વારા જણાવવામાં આવેલ બધી જ વસ્તુઓ તૈયાર થઈ જશે ત્યાર પછી સ્ટોર દ્વારા તેમને એક નોટિફિકેશન મોકલવામાં આવશે ઓર્ડર આપ્યા પછી બે દિવસમાં આ પ્રક્રિયા થઇ શકે છે.
- આ સર્વિસ હજી પોતાના પ્રથમ તબક્કાની અંદર છે જેને કારણે ગ્રાહકોએ પોતાના નજીકના સ્ટોર પર જઈ અને પોતાના સામાનની ડિલિવરી લેવી પડશે અને પેમેન્ટ માટે પણ માત્ર કેશ ઓન ડિલિવરી નવો વિકલ્પ જ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
- અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે આ લિન્ક માત્ર ૩૦ મિનિટ સુધી જ કામ કરશે ત્યાર પછી તે બંધ થઈ જશે ત્યાર પછી નવી લિંક મેળવવા માટે તમારે ફરી એક વખત હાય નો મેસેજ મોકલવો પડશે.