ગુજરાત વિધાનસભાની નવેમ્બર માસના અંતિમ ભાગમાં અથવા તો ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહમાં યોજનારી ચૂંટણી અંગે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રી ફેલા જ સેન્સની પ્રક્રિયા શરૂ થશે, અને નવરાત્રીના સમયગાળામાં પૂરી કરી દેવામાં આવશે. ભાજપના ટોચના આધારભૂત સૂત્રોમાઠી મળતી માહિતી અનુસાર આગામી તારીખ 24 થી 25 દરમિયાન નિરીક્ષકોની દરેક ટીમોએ પોતાને ફાળવેલા સંસદીય મત વિસ્તારમાં આવતી વિધાનસભાની બેઠકો માટેની સેન્સની પ્રક્રિયા પુરી કરવાની રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની જાહેર કરાયેલી પ્રત્યેક ટિમમાં એક એક સંસદસભ્ય, એક એક ધારાસભ્ય અને જે તે વિસ્તારના બોર્ડ નિગમના ચેરમેન કે ભાજપના સિનિયર આગેવાનો ને સ્થાન આપવામાં આવ્યું છે. 37 જીલ્લાઓમાં નિરીક્ષકોની ટીમ જાહેર કરવામાં આવી છે.
Trending
- પાન કાર્ડમાં કયુઆર કોડ પણ હશે: પાન-02 પ્રોજેકટને બહાલી
- ભાવનગરના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા
- જયંતિ સરધારા પર હુમલો પાટીદાર સમાજમાં ‘ઉભા ફાડિયા’ સમાન?
- અડધા ભારતને SIPની 12x12x24 ફોર્મ્યુલા ખબર નથી, જાણશે તે બની જશે 2 કરોડ રૂપિયાનો માલિક
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !