ઇલેક્ટ્રિક વ્હીકલ માં સમયથી વહેલા શરૂ થયેલ ભારતની” રેવા” કંપનીએ કઈ નવી સ્ટ્રેટેજી બનાવી?
હવે વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક વાહનોનો યુગ ધીરે ધીરે ટોપ ગેર માં આવી રહ્યો છે ત્યારે વર્ષો પહેલા ભારતની કંપની રેવા એ સમયથી પણ આગળ સંપૂર્ણપણે બેટરી સંચાલિત મોટર બજારમાં મૂકી હતી પરંતુ લોકો આ એડવાન્સ ટેકનોલોજી ને સમજી અને સ્વીકારી શક્યા ન હતા આથી રહેવા જે તે સમયે ચાલી ન હતી પરંતુ ભારતની આ પ્રથમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક કારનું આવિષ્કાર 2001માં કરનાર રેવાના સ્થાપક ચેતનનીના આ સાહસની સમગ્ર વિશ્વની ઇલેક્ટ્રોનિક કંપનીઓ હવે સમીક્ષા કરી રહી છે અને ઇલેક્ટ્રોનિક મોટર ની બજાર સર કરવા માટે શું કરવું જોઇએ તેની વિસ્તૃત છણાવટ થઈ રહી છે
આજે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં ટેસ્લા અમેરિકન ડોલર કલબની પ્રવેશ માટેની તૈયારી કરી રહી છે ત્યારે એલાર્મ સહિતની મોટી મોટી કાર કંપનીઓ રહેવાના અનુભવ માં થી શીખીને ઇલેક્ટ્રોનિક કાર માં કેવી રીતે સફળતા મેળવી શકાય તે અભ્યાસ કરી રહ્યા છે
એવા ના સ્થાપક ચેતન મેની હજુ લેવાની પહેલ અને તેનું સાહસ ભૂલી શક્યા નથી બેંગ્લોર ની હેડ ઓફિસ એ ઇલેક્ટ્રોનિક વાહનની આ સફળતા પુનઃટ્વીટ કરી માટે રહેવા તૈયારી કરી રહ્યું છે આવનાર દિવસોમાં હવે જ્યારે ઇલેક્ટ્રોનિક વાહનો નો જમાનો આવશે ત્યારે પ્રથમ કારનું સફળ લોન્ચિંગ કરનાર રહેવા ફરીથી બજારમાં આવવા જ થઈ રહી છે ૨૦૧૦માં રહેવાની હિસ્સેદારી મહિન્દ્રા ગ્રુપને વેચવામાં આવી હતી મહિન્દ્રા એ ઇલેક્ટ્રોનિક વાહન બનાવવાની યોજનાઓ હાથ ધરી છે અને તેના લગભગ 16 મોડલ ૨૦૨૭ સુધીમાં બહાર પાડવાનું આયોજન આવી રહ્યું છે મહિન્દ્રાએ રેવાના સહયોગ થી કામ શરૂ કરી દીધું છે
૨૦૧૬માં મેની એ લિથિયમ અર્બન ટેકનોલોજી ની બેટરી નું આવિષ્કાર કર્યું હતું સન મોબાઇલ જેવી કંપની સાથે ટાઇઅપ કરીને રેવા એ બેટરી ઉત્પાદનમાં પણ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે ઇલેક્ટ્રોનિક વાહનોનું ઉત્પાદન અને તેની માંગ ભારતમાં ખૂબ જ મોટા પાયે રહેશે દુનિયામાં અત્યારે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક વાહનોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન અને તેના વપરાશમાં સૌથી મોટો પડકાર બેટરી ની ઉપલબ્ધિ રહી છે
એક સર્વેમાં જોઈએ તો વિશ્વના ૫ સૌથી મોટા ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદનમાં ચીન૯૪૦૭૭૯ અમેરિકા૨૧૦૮૬૧ જર્મની ૧૪૭૮૧૭ઈંગ્લેન્ડ ૭૩૮૨૪અને ફ્રાંસ૭૨૫૦૦ નો સમાવેશ થાય છે ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોમાં મોટર ની સાથે સાથે મોટર સાયકલો ની પણ મોટી બજાર ઊભી થઈ રહી છે ઓલા ઈલેક્ટ્રીક અને એમ્પાયર વહીકલ જેવી કંપનીઓની સાથે-સાથે હોન્ડા મોટર અને હીરો મોટો કોપ પણ આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે બજારમાં આવી રહી છે મોટરના ઉત્પાદક ટાટા મોટર્સ મહિન્દ્રા પણ ધીરે ધીરે રેવા ની કંડારેલી કેરી પર મેની સાથે સહયોગ કરીને ઇલેક્ટ્રોનિક વાહનો માટે મેદાનમાં આવી રહી છે
રેવા કંપનીએ કરેલા પ્રકરણમાં ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન માટે સૌથી વધુ અગત્યના પરિબળ તરીકે બેટરી ગણવામાં આવે છે ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન સામે બેટરી નો મોટો અવરોધ છે ત્યારે રહેવા કંપનીએ ફરી બજારમાં આવવા માટે બેટરી ના ઉત્પાદન અને તેની સંલગ્ન વ્યવસ્થા ઊભી કરવા માટે કમર કસી છે રહેવા ના સ્થાપક ચેતન મેની અત્યારે મહિન્દ્રા અને કંપનીઓ સાથે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન માટે સેકન્ડ ઇનિંગ શરૂ કરવા માટે તૈયારી કરી રહ્યા છે