અબતક રાજકોટ
વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતનું લોકતંત્ર 75 વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે હજુ સંસદીય કાર્ય ક્ષમતા સો ટકા સુધી લઈ જવા માટે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા પરિપકવ ન થઈ હોય તેમ સંસદ ના સત્રો માં વિક્ષેપની પરંપરા બદલાઈ નથી.
ચોમાસુ સત્ર થી અત્યાર સુધીના રાજદ્વારી ઇતિહાસમાં સૌથી વધુ તોફાની રહ્યું હતું, શિયાળુ સત્રમાં ગત સત્ર નુ પુનરાવર્તન ન થાય અને સંસદની કાર્યવાહી પરિણામ દાયી બને વાપર્યા સો શરૂ થયા છે. આવતીકાલથી શરૂ થનારા શિયાળુ સત્ર તોફાની બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે, છેલ્લા અગિયાર મહિનાથી ચાલી રહેલા આંદોલન, પેગાસુ સ જાસૂસી ને લઈને ગત ચોમાસુ સત્રમાં વિપક્ષોએ બંને ગૃહમાં ધમાલ મચાવી હતી અને છ એ છ સત્રમાં કાર્યવાહી વારંવાર ખોરવાઈ ગઈ હતી નવેમ્બર ૨૬ના રોજ ખેડૂતોના આંદોલનને વર્ષ દિવસ પૂર્ણ થઈ રહ્યા છે.
સરકારના બે મહત્વના નિર્ણયો સામે વિપક્ષો નારાજ,સી બી આઇ./ ઇ ડી ડાયરેક્ટરો ની મુદત બે માંથી પાંચ વર્ષ,અને બીએસએફ ના ડાયરા ને વધારવાના નિયમો સામે વિપક્ષ વિરોધના મૂડમાં
બીજી તરફ વિપક્ષ દ્વારા ખેડૂત આંદોલન મુદ્દે વિરોધ કરવાનું ચાલુ રાખવામાં આવશે ગયા મહિને સુપ્રીમ કોર્ટે પૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્ર ની આગેવાનીમાં સમિતિની રચના કરી છે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ચોમાસુ સત્ર ભારે વિરોધ થી ગાજાવ્યું હતું અને આવનાર શિયાળુ સત્રમાં પણ આક્રમક વલણ અપનાવે તેવું દેખાઈ રહ્યું છે બીપી એરફોર્સમl ડિપાર્ટમેન્ટ સી બી આય ની કાર્યવિધિ બેથી પાંચ વર્ષ સુધી કરવાના,અને બીએસએફ ના કાયદાનો વિરોધ કરશે આગામી શિયાળુ સત્ર તોફાની બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
ગત ચોમાસુ સત્ર નું પુનરાવર્તન ન થાય અનેસંસદનીકાર્યક્ષમતાવધારવા ના પ્રયાસો વચ્ચે વિપક્ષ ના આકરા તેવર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૯માં સત્તાનું સુકાન રામાપીર સંભાળ્યું ત્યારે તેમણે સંસદની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો રાજ્યસભાના ઉપ પ્રમુખ એ પણ સંસદની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો લોકસભાના અધ્યક્ષ કોણ છે પણ સંસદના બંને ગૃહોની ઘટતી જતી કાર્યક્ષમતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે આગામી શિયાળુ સત્ર પણ તોફાની બને તેવું દેખાઈ રહ્યું છે