આ સ્થળ એટલા ફેમસ નથી પરંતુ ગજબના ખૂબ સુરત છે. અગુમ્બેને દક્ષિણ ભારતની ચેરાંપુજી પણ કહેવામાં આવે છે. અહીં સુપસ્તિના સમયે પશ્ર્ચિમી ઘાટની ર્ચોટીઓ પર મનોરમ દ્રશ્ય જોવા મળે છે.
– ઓલી, ઉતરાખંડ
ભારતના સ્કીંઇગ સ્થળોમાં ઓલીનું નામ પણ સામેલ છે. ઓલીને બગ્યાલ પણ કહેવામાં આવે છે. સ્થાનીય ભાષામાં તેનો મતલબ ઘાસના મેદાન થાય છે. આ સ્થળ બર્ફથી ઢંકાયેલા હિમાલય જેવો છે.
– બુંદી, રાજસ્થાન
રાજસ્થાનના બુંદી સ્થળ અહીં ઉદયપુર અને જયપુર જેટલું ફેમસ નથી. આ સ્થળ કિલ્લા અને મંદિરોના કારણે ઘણી જ ખુબ સુરત છે. રાજસ્થાનને મહેસુસ કરવા માટે આ સ્થળ બેસ્ટ છે.
– ચોપટા, ઉતરાખંડ
ઉતરાખંડનું આ સ્થળ દિલ્લીથી માત્ર ૪૫૦ કિમી પર આવેલું છે. ચોપટામાં હિમાલય પર્વતોથી વિશાળકાય શ્રૃંખલાઓની ખુબ સુરતીને જોવા મળે છે. આ જગ્યા બહેદ શાંતિ પુર્ણ અને ખુબ સુરત છે.
– ગાંદી કોટા, આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશનું એક નાનું ગામ છે જે અત્યાર સુધી પર્યટકોના ધ્યાનમાં આવ્યું નથી. હકિકતમાં આ સ્થળ ઘણી જ ખૂબ સુરત જગ્યા છે. આ સ્થળને ભારતનું ગ્રાંડ કેન્યન કહેવામાં આવે છે. અહિં પહાડોની કટિંગ જોવા મળે છે.
ગેવી, કેરલ
કેરલનું આ એક નાનું ગામ ઘણું જ સુંદર છે. આ ગામ પણ ભારતમાં સૌથી વધારે જો પર્યટકોના સ્થળોમાં સામેલ છે. વન્ય જીવ પ્રેમીયો અને પ્રકૃતિ પ્રેમીયો માટે આ જગ્યા બેસ્ટ છે.