રસીની રસ્સાખેચ રોકાવાનું નામ લેતું નથી: રસી ઉત્પાદક દેશો અને કંપનીઓ વચ્ચે “વીઆર સુપર” ની હોડ યથાવત
કાચિંડાની જેમ કલર બદલતા કોરોના ની સારવાર અને રસી માં પણ સમગ્ર વિશ્વની કંપનીઓ વચ્ચે શરૂઆતથી જ રસ્સાખેચ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા ની ટેક્નિકલ સલાહકાર સમિતિ દ્વારા સુધારી 26મી બેઠકમાં ભારત બાયોટેક ની કોરોના ની વેક્સિન ને ઈમરજન્સી ઉપયોગ માટેનો નિર્ણય લેવાશે
ભારત બાયોટેક ના કોવેકસીન સિંગર ઘુમા વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સોમૈયા સ્વામીનાથ અને જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા ની સલાહકાર સમિતિઆ માટે ભારત બાયોટેક સાથે મસલત માં છે અમારું લક્ષ્ય રસિક ને વધુ ને વધુ વિસ્તૃત લાભાર્થી સુધી પહોંચાડવાનું કામ છે અને તે માટે તેમને કટોકટીના ઉપયોગ માટે ઉપયોગ કરી શકાય કે નહીં તે માટેની માન્યતા આપવાની ગતિવિધિઓ ચાલી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું હતું કે એક્શન સતત સારી ગુણવત્તા અને અસરકારક ઉપચાર તરીકે માપદંડને પૂરા કરી નિષ્ણાતો હાલમાં આ રસી ની ઉપયોગીતા તેની અસર અને ખાસ કરીને ઇમ્યુન પાવર ની ઉપલબ્ધિ અંગે સંશોધન કરવામાં આવી રહી છે તેના ઘણા રિપોર્ટ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેક્નિકલ સલાહકાર સમિતિને મળ્યા છે આ રસી ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ virologyના સહયોગથી બનાવવામાં આવી છે.
ઉત્પાદકોના દાવા મુજબ રય3 ના ક્લિનિકલ ટ્રાયલમાં કો77.8ટકા અસરકારક પુરવાર થઇ છે બીજી તરફ ભારતની બાયો ટેકનિકો વેક્સિન ઉપરાંત સ્પુટનિકવી.એ ત્રીજી રસી બની હતી કટોકટીના ઉપયોગ માટે મંજુરીમાં ડ્રગ ક્ધટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે ત્યારે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા ની સલાહકાર સમિતિના ઈમરજન્સી ઉપયોગ પર નિર્ણય જાહેર કરશે