બુધવારના રોજ ભાજપના પ્રમુખ અમિત શાહને ઉત્તર કોલકાતાના કોસીપોરમાં ભાજપના કાર્યકરના ઘરે લંચ કર્યું હતું, અમિત શાહને લૉકગેટ વિસ્તારના રહેવાસીઓ એ ભાવિ સ્વાગત કર્યું હતું. સાથેજ શંખના શેલો, ફૂલની પાંખડીઓ ઉડાવી અને ‘આરતી‘ કરી હતી, ઘર સુધી પોચવામાટે એક સાંકડી ગળી માથી જવું પડ્યું હતું. તેમજ એક આમ આદમીની જેમ ભાજપ પ્રમુખ અમિત શાહે જમીન પર બેસી ને કોલકાતાનું પરંપરાગત ભોજન કર્યું હતું. ભોજનમાં ચોખા, મગની દાળ, બટેકા ફ્રાય, કડવી ફ્રાય, ફૂલકોબી કરી, મિશ્ર શાક મીઠાઈઓ અને કેળાના પાન સાથે માટીની બનેલી પ્લેટ પર ભોજન કર્યું હતું. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયા અને રાજ્યના વડા દિલીપ ઘોષ, રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહા અને નેતા સુરેશ પુજારી જોડાયા હતા. ભાજપનો કાર્યકર જેમના ઘરે ભોજન કર્યું એ એક સમાન્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરે છે, તેણે કહ્યું હતું કે આજનો દિવશ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ છે. સાથે સાથે કેટલાક સ્થાનિક રહેવાસીઓએ દિલગીરી વ્યક્ત કરી અને બોહળી સંખ્યામાં લોકોએ અમિત શાહનું અભિવાદન કર્યું હતું. ભોજન લીધા બાદ અમિત શાહ ત્રણ દિવશ માટે કોલકાતાની મુલાકાત માટે એરપોર્ટ જવા રવાના થયા હતા.
Trending
- માત્ર સ્વાદ માટે જ નહીં, જીરું પણ બની શકે છે બ્યુટી સિક્રેટ
- Valsad : કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- Amreli : નકલી શાળા ઝડપાઈ, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કુલનું
- Morbi : રેવન્યુ તલાટી જયદીપસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા
- Kia ટુંક જ સમય માં લોન્ચ કરશે ન્યુ Kia Syros જાણો ક્યાં ક્યાં હશે અદ્ભુત ફીચર્સ…!
- Junagadh : મનપા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ
- ફ્રેન્ડના મેરેજમાં અલગ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો આ ટીપ્સ જરૂરથી ટ્રાય કરો
- Jamnagar: ગેરકાયદે પેશ કદમી કરી કબર બનાવનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ