સામગ્રી
- ખાંડ – ૨૦૦ ગ્રામ
- પાણી – ૩૫૦ મી.લી.
- ઇલાયચી પાઉડર – ૧/૪ ટી સ્પુન
- બ્રેડ
- કિશમીશ
- દૂધ – ૬૦ મી.લી.
બનાવાની રીત :
એક પેનમાં પાણી નાખી તેમાં ખાંડ ઉમેરી તેને ગરમ કરો. ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર મીક્સ કરો અને જ્યાં સુધી ચાસણીના બને ત્યાં સુધી પકાવો. ત્યાર બ્રેડની કોર્નરને કાપી તેના નાના-નાના ટુકડા કરો અને પછી તેમાં દુધ નાખી તેને ગુંથી લો. હવે તેના નાના-નાના લુઆ થઇ ગોળ આકાર આપો હવે એક કડાઇમાં તેલ કરી બ્રેડ જાંબુ જ્યાં સુધી બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તેને તળો. ત્યારે તેને ૩૦ મીનીટ સુધી ચાસણીમાં રાખો. હવે ડ્રાઇફુટ તેને ગાર્નીશ કરી સર્વ કરો.