પહેલી જુલયના દિવસે ભારતના સૌથી મોટા ટેક્સ સુધારા જીએસટી ના અમલીકરણ બાદ હવે ભારતના પ્રથમ કેન્દ્રિય બજેટ ૨૦૧૮-૧૯ ઉપર આગામી સપ્તાહમાં કં શરૂ થશે. સામાન્ય પહેલા સરકારના છેલા સંપૂર્ણ બજેટ તરીકે પણ આને ગણવામાં આવે છે. નવી રીતે રજુ કરવામાં આવે તેવી શકયતા છે.
નાણામંત્રી અરૂણ જેટલીનું આ સતત પાંચમું બજેટ રહેશે ચૂંટણી વર્ષમાં માર્યાદિત ગાળા માટે જરૂરી સરકારી ખર્ચ માટે મંજુરી અથવા તો વોટઓન એકાઉન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જયારે નવી સરકારનું આ અંતિમ સંપૂર્ણ બજેટ રહેશે. વર્તમાન માં નાણાકીય વર્ષ માટે ખર્ચના સુધારેલા અંદાજ માટે ઓક્ટોમ્બર થી આ સમગ્ર પ્રકિયા શરૂ થશે. તેમ જ નાણા મંત્રાલય દ્વારા બજેટ સરક્યુલર માં નક્કી કરેલી ફોરમેટ ની સાથે નાણા મંત્રાલય ને બજેટ જરૂરીયાતોની માહિતી રજુ કરવા માટે સમય મર્યાદા રહેશે.
કસ્ટમ ડ્યુટી, સેન્ટ્રલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સના વાળાઓ હેઠળ ટેક્સ રેવન્યુ પ્રોજેક્ષણની પ્રક્રિયા યોજવામાં આવી છે. એક્સીઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ જીએસટી માં મર્જ કરી દેવામાં આવ્યા બાદ તેનો આંકડા પણ ઉપયોગી સાબિત થશે. મંત્રાલયો ૨૦૧૬-૧૭ માં કરવાના આવેલા વાસ્તવિક ખર્ચ અંગેના આંકડાઓ આપશે. ઉપરાંત બજેટ અંદાજ અને સુધારેલા અંદાજ આપશે. તેના આધાર પરથી ફાળવણી કરવામાં આવશે.
જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસતીના રેત કન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વ હેઠળ નક્કી કરવામાં આવી રહ્યા છે.