રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉપલાકાઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી ૧ માં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પકડી પાડવામાં આવેલ છે. વિવિધ ખાઘ પદાથો તેમજ વાનગીઓમાં નાખવામાં આવતા મસાલાઓનું આ ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમજ આ ખાઘ પદાર્થમાં ભેળસેળ પણ કરવામાં આવતું હતું.વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખાઘ મસાલાઓમાં કેરમ રમવા માટે કેરમ બોર્ડમાં નાખવાનામાં આવતા પાવડરની ભેળસેળ કરવામાં આવતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૦ કિલો ખાઘ પદાર્થનો નાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નજીકના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આનંદદાયક દિવસ.
- Haunted Roads : દિવસના પણ લોકો આ રસ્તા પરથી પસાર થતા ફફડે છે !!!
- ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રી
- અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ…!
- તાપી નદીમાં યુવકે લગાવી છલાંગ અને પછી થયું આવું!!!
- માનસી પારેખની આ ફિલ્મ 30 મેના રોજ થશે રીલીઝ!!!
- KTM એ તેની બાઇકના ભાવમાં કર્યો વધારો…
- પુરુષો કરતાં સ્ત્રીઓ બની રહી છે વધુ વ્યસની..!