વિશ્વમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે. જેનો કોઇ જવાબ મળતો નથી.આવી જ એક ઘટના હાલજોવા મળી રહી છે. આવી જ કંઇક ઘટના હાલમાં ચર્ચાના ચક્રવ્યૂહ સર્જી રહી છે અને આ ઘટનાઓ છે ચોટલી કપાવાની ઘટના. આખરે આ ઘટના શા માટે બની રહી છે. કેવી રીતે બની રહી છે. કોણ કરી રહ્યું છે ? જેનો જવાબ શોધવો ખૂબજ આઘરૂ બની ગયું છે. કોઇપણ વિચિત્ર ડરામણી ભયજનક ઘટના બને ત્યારે મહિલાઓ તેનો ખૂબજ ઝડપથી શિકાર બની જતી હોય છે અને આવું જ કંઇક આજકાલ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે.પહેલા ઉત્તર ભારત અનેક કેસો જોવા મળ્યા. જેમાં મહિલાઓની ચોટી કપાય હોય, વાળ કાપી નાખાયા હોય.હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. પાલીતાણા ના દુધાળા ગામે હીરા ઘસવાનું કામ કરતી મારવાડી યુવતીનો ચોટલો કપાયાની ઘટના સામે આવી છે. રાત્રી ના સુઈ ગયા બાદ ચોટલો કપાઈ હતી. સવારે જગ્યા ત્યારે ચોંટી કપાયેલી જોવા મળતા લોકોમાં ફરી ભયનો માહોલ સર્જાયો છે.
Trending
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!
- 1 મેથી સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાના સમાચાર પર સરકારનું મોટું નિવેદન..!
- સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ FIR દાખલ!!!
- TVS Apache RR310 દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- ઘરફોડ ચોરી કરનાર ફરાર આરોપી ઝડપાયો!!!