દેશમાં અત્યાર સુધીમાં આશરે ૩૪ કરોડ SIM કાર્ડને આધાર સાથે લિન્ક કરવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટએ તાજેતરમાં પ્રાઈવસીને વ્યક્તિનો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો.છતા સરકાર આગામી ફેબ્રુઆરી સુધીમાં દેશના તમામ મોબઈલ નંબરને આધાર સાથે લિન્ક કરવા માંગે છે.
જુલાઈ સુધીમાં અપડેટ કરવામાં આવેલા આકડા ટેલીકોમ ઓપરેટર દ્વારા ૩૩.૮ કરોડ sim કાર્ડને આધાર ઇ-કેવાઇસીનો ઉપયોગ કરીને ઈશ્યુ કરવામાં આવ્યા છે.
જો ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી આધાર લિન્ક નહિ કરાવો તો મોબાઈલ કનેક્શન કપાઈ જાય તેના માટે તૈયાર રહેવું પડશે.