વૈશ્ર્વિક સમુદ્ર નિયમોની આચારસંહિતા વચ્ચે દક્ષિણ ચીનનો જગત સહિયારો સમુદ્ર વિસ્તાર વારંવાર બને છે ચીનના સામ્રાજ્યવાદની પેરવીનો વિષય
વિશ્વની મજમુ ગણાતી દરીયાઇ સંપતિ ને લઈને આંતરરાષ્ટ્રીય નિયમો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બનાવવામાં આવેલા સમુદ્ર સુરક્ષા ના કાયદા ઉપરાંત અલગ અલગ દેશોના પોતાના આસપાસના દરિયાઇ વિસ્તારો માટે ની અલગ અલગ નિયમો અને જળવિસ્તાર ની માલિકી અને તેના જતન ના વાયક નિયમો બનાવવામાં આવ્યા છે સમગ્ર વિશ્વ માટે સતતપણે ચર્ચાનો વિષય અને ઉપયોગી એવા દક્ષિણ ચીનના દરિયાઈ વિસ્તારના જગતના મજમુ વિસ્તારના આધિપત્યને લઈને ચીન અમેરિકા ભારત રશિયા સહિતના દેશો વચ્ચે વારંવાર રાજદ્વારી ખેંચતાણ ઊભી થાય છે ત્યારે દક્ષિણ ચીન નો આ ભાગ પ્રશાંત મહાસાગર પર પ્રભુત્વ માટે હંમેશા ચીન તેની કૂટનીતિ કરતું રહ્યું છે.
પેન્ટાગોનના હિન્દી પ્રશાંત કમાન્ડન્ટ પ્રિન્ટ ડેવિડસનના મતે લાઈવ આગામી છ વર્ષમાં આ વિસ્તારનો વિવાદ સંપૂર્ણપણે ઉકેલાઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકા માટે પડકાર જનક સ્થિતિમાં હવાઈથી 8000માઇલના અંતરે આવેલા આ વિસ્તાર પર નજર રાખવી અઘરી બની ગઈ છે ચીન માટે આ વિસ્તાર 100 માઈલ જ દૂર થાય છે. સમગ્ર વિસ્તારમાં આવેલા નાના-મોટા ટાપુ પર ચીન પોતાનું આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરતું રહે છે તેની સામે અમેરિકાનો સતત વિરોધ બાપુ રહે છે. ચીનની રણનીતિ સમગ્ર વિસ્તાર પર આધિપત્ય જમાવી રાખવા માટે યુદ્ધ જહાજો ક્રુઝ સોનિક મિસાઈલ સાઈબર યુદ્ધ કહેવાય અને એન્ટી સેટેલાઈટ હથિયારો ના માધ્યમથી દક્ષિણ ના દરિયા પર ચીન સતત દાવેદારી કરતું રહે છે. ચીન સ્લીપર સેલ આધુનિક ટેકનોલોજી કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક પ્રતિક્રમણ માટે હેલિકોપ્ટર અને એટલે મારફત સૈનિકોને ઉતારવાની સતત તૈયારી રાખે છે
ચીનની આ ગતિવિધિ પર અમેરિકા પણ તરત જ એક્શન લેવા માટે તૈયાર રહે છે દક્ષિણ સમુદ્રમાં જેવા ચીનના યુદ્ધ જહાજોની હલન-ચલન દેખાય એટલે તાત્કાલિક અમેરિકા હરકતમાં આવી જાય છે અને અવરજવર ઓછી કરવા દબાણ કરે છે. દક્ષિણ નજીકના તાઇવાન અને દક્ષિણ કોરિયા અને જાપાન ગામ વિસ્તારમાં બેલેસ્ટિક મિસાઈલ યુદ્ધ જહાજ કાયમી ધોરણે તૈયાર રાખે છે. અમેરિકા પણ ચીનના યુદ્ધ જહાજો રડાર અને વાઇપર સતતપણે નજર રાખે છે ચીન વારંવાર તાઇવાન આસપાસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે
ચીન અને જાપાન બંને લશ્કરી સહયોગ ની પ્રાચીન અને અર્વાચીન યુગના સાક્ષી બની રહ્યા છે. દક્ષિણ ચીનના દરિયા પર ચીન અને જાપાન બંને દ્વીપ સમૂહ ના માલિકીના દાવા કરતા રહેશે પૂર્વ ચીન નો દરિયો સેન્કાકુ જાપાની નામ અને ડી આર યુ ચાઈનીઝ નામથી ઓળખાય છે. તીન સતત તેના કબજાવાળા ટાપુ અને દ્વીપ સમૂહ પર લશ્કરી શક્તિ સેનાના સભ્યો લઈને વાયુ અને નો નાના જહાજો અને પેટ્રોલીંગ સતત વધતું રહે છે. ચીનની સાથે સાથે જાપાન પણ પોતાની શક્તિ માં સતતપણે વધારો કરતું રહેશે. ચીન સમગ્ર વિસ્તારમાં સતતપણે નવા ટાપુ બનાવતું રહે છે અને અમેરિકા અને જાપાન ના સંરક્ષણ વ્યવસ્થા સામે પડકાર ઊભો કરતા રહેશે.
ટોક્યોમાં યોજાયેલી સાતમી મંત્રણામાં યુદ્ધ જહાજો અને રેડ વધારવાની દિશામાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. દક્ષિણ ચીનના વિવાદાસ્પદ જળ વિસ્તારોમાં ચીન અમેરિકા વિયેતનામ ફિલિપાઇન્સ મલેશિયા થાઈલેન્ડ સિંગાપુર ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન ભારત-દક્ષિણ કોરિયા શાન જર્મની અને ઇંગ્લેન્ડના યુદ્ધ જહાજો સતત ફરતા રહે છે. ચીન વારંવાર દક્ષિણ ચીનના દરિયા પર જે વિશ્વ માટે સંયુક્ત સાર્વજનિકમિલકત જેવું હોય તેના પર વારંવાર પોતાનો દાવો કરતું રહે છે. ચીન દ્વારા તાજેતરમાં કૃતિમ ટાપુ નું નિર્માણ કર્યું છે તેને અત્યાર સુધી આવા સાત ટપુ ની રચના કરી છે વિશ્વના વિરોધ વચ્ચે બેજીંગ તંત્રએ આ પ્રવૃત્તિ ત્યારે અટકાવી નથી. અમેરિકા માટે આ સમગ્ર વિસ્તાર ની સુરક્ષા અને કોઈની દાવેદારી સામે રક્ષાત્મક વ્યવસ્થા જરૂરી બની છે
અમેરિકા દક્ષિણ વિસ્તાર ના દરિયામાં મુક્ત પણે જળ વિહાર ની વ્યવસ્થા અને વધુમાં વધુ વિસ્તૃત બનાવવાના પ્રયાસો થતા રહેશે બીજી તરફ ચીન આ વિસ્તાર પર સતત પણે પોતાના માલવાહક અને લશ્કરી જહાજોના આશાપુરા થી દબાણ ઉભુ કરતું રહેશે. અમેરિકાએ આ વિસ્તાર પર ચીનના કથિત પ્રતિક્રમણ સામે લાંબાગાળાના એર પાવર યુદ્ધ જહાજો ને આમ જાપાન અને દક્ષિણ કોરિયાથી ક્રૂઝ મિસાઈલ થી અને બોમ્બથી સજ્જ રાખીને તૈયાર જ રાખ્યા છે અને તેનું પ્રથમ નિશાન ચીનના યુદ્ધ જહાજો અને તેણે બનાવેલા કુર્તીમ ટાપુઓ જ રહ્યા છે. ભારત પર કબ સંગઠનોના માધ્યમથી હિન્દુ પ્રશાંત દરિયાઇ વિસ્તારમાં કોઈનો પગ પેસારો કે પ્રતિક્રમણ ન થાય તે માટે ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકા સાથે સંયુક્ત રીતે નજર રાખી રહી છે
કવાદ સંગઠનોના દેશો દક્ષિણ ચીન અને પૂર્વ એશિયા ભારતીય સમૂદ્ર દરિયાઈ સીમા સુરક્ષા પર ધ્યાન આપી રહ્યા છે. વોશિંગ્ટન અને નવી દિલ્હી દ્વારા ચીનના પ્રતિક્રમણ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અત્યારે ચીન દ્વારા હિમાલય વિસ્તારમાં પ્રતિક્રમણની ફેરવી પર પણ બંને દેશો નજર રાખી રહ્યા છે. દક્ષિણ સમુદ્ર વિસ્તારના આ વિસ્તારો પર કોઈની દાવેદારી અને ક બ્જાની શક્યતા નથી પરંતુ તેમ છતાં ચીનની પેરવી પર ભારત સહિતના દેશો નજર રાખી રહ્યા છે આ વિસ્તારમાં ચીન પાસે કેટલાક પ્રદેશો રહેલા છે ચીન ઈરાન પાકિસ્તાન જેવા દેશો સાથે સારા સંબંધો રાખીને અમેરિકા માટે પડકારજનક પરિસ્થિતિઓને ઉભુ કરવાની કોશિશ કરી રહ્યું છે ચીને આફ્રિકાના તૂશરિં વિસ્તાર જેવા પ્રદેશમાં નોકાદલનું નેવલ બેઝ બનાવ્યું છે શ્રીલંકા અને આસપાસના દેશો ના માધ્યમથી આ વિસ્તાર પર પ્રભુત્વ અને સતત પેરવી કરતું રહે છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં સંઘર્ષની તવારીખ
માર્ચ 2001માં દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલી અમેરિકાની બોવડીક સર્વે જહાજને પીળા સમુદ્રની હદમાંથી બહાર નીકળવાની ચીન નીપીપલ લિબ્રેશન આર્મીએ ફરજ પાડી હતી. એપ્રિલ 2001માં અમેરિકા નોકા દળ ના સર્વે હફક્ષય વિમાનને દક્ષિણ ચીન ના દરિયા પર ઉડતી વખતે ત્રિપલ એક્શન આર્મીના ફાયટરોએ પકડી પાડયું હતું. 2016ની સાલમાં અમેરિકાનો સર્વેલન્સ ડ્રોનને ચાઈનીઝ યુદ્ધ વિમાનએ ફિલિપાઇન્સના કબજાની દરિયાઈ સીમામાંથી ઝડપી લીધું હતું.
ચીન નોકાદળની રણનીતિ
હિન્દ પ્રશાંત મહાસાગર દક્ષિણ ચીનના દરિયા પર સતત નજર અને પ્રભુત્વ રાખવા માટે ડ્રેગન સતત જાગતો રહેતું હોય તેમ દક્ષિણના મહાસાગર માં માછીમારી માટે તે પોતાના દેશના માછીમારોને ઓફર આપે છે માછીમારો સાથે ચીન નોકાદળનું સુરક્ષાકવચ, આર્થિક મદદ અને માછીમાર પ્રવર્તી માટે સરકારી સહાય કરીને આ વિસ્તારમાં ચીનના માછીમારો સતત અવરજવર કરે તે માટે સરકાર સતત પ્રવૃતિશીલ રહે છે અને ચીનના માછીમારોના અવરજવર વાળા વિસ્તારો પર ચીન પોતાની હુકુમતનો દાવો કરતું રહે છે.