ગુજરાતમાં ગત વર્ષે અનિયમીત વરસાદ તથા કપાસમાં ગુલાબી ઇયળ તથા મગફળીમાં મુંડાના કારણે પાક નિષ્ફળ થતા ખેડુતોને વહેલામાં વહેલી તકે પાક વીમાની વધુમાં વધુ રકમ ચુકવાય જાય તે માટે રાજય સરકાર તથા કેન્દ્ર સરકારમાં ટોપ લેવલે મીટીંગો કરી રજુઆતો કરી છે. સરકાર પણ પાક વીમાની રકમ વહેલાસર ચુકવવા માટે હકારાત્મક વલણ ધરાવે છે. અને ટુંક સમયમાં પાક વીમાની રકમ ચુકવાય જાય તે માટે કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં પાક વીમા બાબતે ખેડુત અગ્રણી વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા ખેડુત સંમેલન બોલાવવામાં આવશે તેવા મેસેજ વિઘ્વ સંતોષી માણસોએ વાયરલ કરી ખેડુતોને ગુમરાહ કરે છે. આવા ખોટા મેસેજથી ખેડુતો ગુમરાહ ન થાય તેવી તમામ ખેડુતોને અપીલ કરું છું. ખેડુતોને પાક વીમાની રકમ વહેલાસર ચુકવયા જાય તે માટે સરકાર ચિંતીત છે. અને અમો પણ પ્રયત્નશીલ છીએ જેથી ખેડુતોને ધિરજ રાખવા વિઠ્ઠલભાઇ રાદડીયા એ અપીલ કરી છે.
Trending
- વાંકાનેર: તાંત્રિક બની 12 લોકોની હ-ત્યા કેસના આરોપીને ધમાલપર લાવી બનાવનું રી કન્સ્ટ્રકશન કરાયું
- રતન ટાટાનો આજે જન્મદિવસ: જાણીએ દિગ્ગજ બિઝનેસમેનના 3 અવિસ્મરણીય ઇનોવેશન્સ વિશે
- શું તમારા ચહેરાની ચમક ડાર્ક સર્કલના લીધે ઘટી ગઈ છે, તો અપનાવો આ સરળ ઘરેલુ નુસખા
- ગુજરાતી ફિલ્મ “વિક્ટર 303” આગામી 3 જાન્યુઆરીએ થશે રીલીઝ
- જાણવા જેવું / સર્જરી દરમિયાન ડોક્ટરો લીલા કપડા જ કેમ પહેરે!!!
- પિતાના આંસુએ નીતિશ કુમાર રેડ્ડીને MCG ખાતે યાદગાર ટેસ્ટમાં સદી ફટકારવા આપી પ્રેરણા
- જાન્યુઆરીથી રેશન કાર્ડ સંબંધિત નવા નિયમો થશે લાગુ , કરોડો લોકોને થશે અસર
- વડોદરા: દારૂનો દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુ-મલો