નળ સરોવર જેવા પ્રાકૃતિક સ્ત્રાવી જળ ભૂમિ ઉદ્યાનોમાં પ્રદૂષણ, વધુ પડતી માછીમારી અને નેસગીેક પ્રતિક્રમણના કારણે ખરાબ હાલતમાં હોવાનો ચોંકાવનારો અહેવાલ
પર્યાવરણ પ્રકૃતિ અને કુદરતી સંપત્તિની જાળવણીમાં વિકાસના નામે દાખવવામાં આવતી બેદરકારી હવે ભયજનક પરિસ્થિતિ માં પહોંચી ચૂકી છે તાજેતરમાં જ આવેલા એક અહેવાલમાં રાજ્યના ઘરેણા જેવા કુદરતી જળસ્ત્રોત જળ સંસાધન ની વિરાસત નળ સરોવર નાની કાંકરા ગોસાબારા કચ્છ નાનું રણ જેવા કુદરતી જલ સ્ત્રવી વિસ્તારો જાળવણીના અભાવે પ્રદૂષિત થઈ ગયા હોવાના અહેવાલો આવ્યા છે.
તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા એક સંશોધન લેખ માં પ્રદૂષણ ઘન સૂકો પ્રવાહી અને કેમિકલકચરો અને વધુ પડતી માછીમારીના કારણે રાજ્યના મુખ્ય સ્ત્રાવી વિસ્તારો પ્રદૂષિત થયા હોવાનું જાહેર કરવામાં આવી છે તેમાં ગુજરાતનું ઘરેણું ગણાતા નળ સરોવરમાં સૌથી વધુ પ્રદૂષણ કચરો ઘન પ્રવાહી અને કેમિકલ અને વધુ પ્રમાણમાં માછીમારી અને માનવ પ્રતિક્રમણના કારણે નલ સરોવર સૌથી વધુ પ્રદુષિત બની ગયું છે.
સાથે સાથે નાની કરોડ નજીકના ગોસાબારા કચ્છના રણમાં આવેલા ચરી અને દંડ કચ્છનું નાનું રણ અને બોલ તળાવ મ કરવામાં આવેલા સરવે દરમિયાન 2019 દરમિયાન આ કુદરતી વિરાસત ધરાવ તા સ્થળમાં વધુ પડતું માનવ પ્રતિક્રમણ વધુ પડતી માછીમારી અને ઘન અને પ્રવાહી કચરો સતતપણે ઠલવા તો રહેતો હોય પ્રાકૃતિક રીતે આ જળ સંસાધનોની જે રીતે જાળવણી કરવી જોઈએ તે થતી નથી ગુજરાતના આ કુદરતી જળસ્રોતો કેન્દ્રને વૈશ્વિક ધોરણે માન્યતાપ્રાપ્ત વિહરતા પક્ષીઓ માટેનું અભયારણ્ય ગણવામાં આવે છે નળ સરોવર ખીજડીયા પોરબંદર મરીન નેશનલ પાર્ક કચ્છનું રણ ચોરી ધંધો અભ્યારણ ગુજરાતી ફિલ્મ ને પ્રકૃતિ ધોરણે 8કુદરતી જળ સ્ત્રોત તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વન ખાતા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તમામ જળ સ્ત્રોતો ની જાળવણી બેદરકારીના કારણે પ્રકૃતિના ઘરેણા જેવા આ જરા વિસ્તારો દિવસે દિવસે વધુને વધુ પ્રદૂષિત થતા જાય છે ગુજરાતી.