સાબરકાંઠા, હિતેશ રાવલ:
કલરિંગ કાચિંડો: આફ્રિકાના જંગલમાં જેઓવીએ મળતા કેમેલીઓનનો નજારો…. સાબરકાંઠાના વડાલી તાલુકામાં આજે કલરિંગ કાચિંડો જોવા મળ્યો હતો. આફ્રિકાના જંગલમાં જોવા મળતો એ પ્રકારનો કાચિંડો સાબરકાંઠામાં જોવા મળતા તેનો વીડિયો વાયરલ થયો છે.
વડાલી તાલુકાના ભાલુસના ગામ નજીક અને સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કરી વીડિયો વાયરલ કર્યો છે. જેમાં લીલા કલરનો કાચિંડો જોવા મળ્યો છે. જો કે, એ કાચિંડો નહીં પણ તેને કેમેલીઓન કહેવાય છે. કેમેલીઓન પોતાનો રંગ બદલતો રહે છે. કાચિંડાની જેમ બે પંજા આગળ અને બે પંજા પાછળ હોય છે. તેની ડોક તે લાંબા અંશ સુધી પણ ડોલાવી શકે છે. તેનો જીભ ખૂબ લાંબી હોય છે. અલગ-અલગ જગ્યાએ કેમેલીઓનને અલગ-અલગ નામથી ઓળખાય છે. કાચિંડાની જેમ બે પંજા આગળ અને બે પંજા પાછળ હોય છે. તેની ડોક તે લાંબા અંશ સુધી પણ ડોલાવી શકે છે. તેનો જીભ ખૂબ લાંબી હોય છે. અલગ-અલગ જગ્યાએ કેમેલીઓનને અલગ-અલગ નામથી ઓળખાય છે.