મેષ: આજે તમે જે કાર્યો તમે વિચાર્યા હતા તે પૂર્ણ કરી શકશો. કામને યોગ્ય રીતે અને સમયે પૂર્ણ કરવામાં આજે તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. થોડી વાતો અંગે તમે નિર્ણય લઇ શકશો નહીં જેના કારણે ભાવનાત્મ મુંજવણ વધી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના છે. તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે અને તમારા બાળકો તમારી સાથે ખુશ રહેશે. તમે સાંજે ધાર્મિક સ્થળોએ જવાનું કાર્ય કરી શકો છો

વૃષભ: આજે અચાનક શરીરના દુ:ખાવાને લીધે વધુ ખર્ચ કરવાની સ્થિતિ આવી શકે છે. કોઈ મિલકત ખરીદતી વેચતી વખતે તેના તમામ કાયદાકીય પાસાઓને ગંભીરતાથી ધ્યાનમાં લો. પાછળથી દગો થઈ શકે છે. સાંજે માતાની તબિયતમાં સુધારો થશે. તે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે સમય લેશે. દિવસની શરૂઆતમાં પરિવારના કોઇ સભ્ય સાથે વિવાદ થવાના કારણે દિવસભર ચીડિયાપણું અનુભવ થઇ શકે છે.

મિથુન: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત પરંતુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે ઘરની વસ્તુઓ ખરીદવામાં સમય લાગી શકે છે. સાંસારિક આનંદ માણવાના માધ્યમોમાં વધારો થશે. ઓફિસમાં સાથીઓ સાથે થોડો વિવાદ થઈ શકે છે. પૈસાના વ્યવહારમાં સાવચેત રહો, પૈસા અટવાઈ શકે છે. આજે તમને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે અને અટકેલા કામ પૂરા થતા મનમાં સંતોષ થશે

કર્ક: આજનો દિવસ ખાસ રહેશે અને તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે. આજે મુસાફરી થઈ શકે છે, પરંતુ સલામતીનું ખાસ ધ્યાન રાખો. ધંધામાં વધતી પ્રગતિથી ખુબ ખુશી થશે. વિદ્યાર્થીઓ માનસિક બૌદ્ધિક ભારથી મુક્તિ મેળવશે અને તેઓ પહેલાથી હળવાશ અનુભવે છે. આજનો દિવસ તમારા માટે શુભ ફળ આપનારો છે અને પિતાના આશીર્વાદ-ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કોઈ કિંમતી ચીજવસ્તુ અથવા સંપત્તિ મેળવવાની ઇચ્છા આજે પૂર્ણ થશે.

સિંહ: આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને કારણે વ્યસ્તતા વધારે રહેશે, બિનજરૂરી ખર્ચ ટાળો. ધ્યાન રાખો કે અતિ આત્મવિશ્વાસ અને ઈગો આવી જવાથી થોડા કામ ખરાબ થઈ શકે છે. સાધી વાતોને પોતાના નિયંત્રણમાં લાવવાની કોશિશ તમને માત્ર ભાવનાત્મક રૂપથી થકવી શકે છે. થે જ ખોટા ખર્ચથી પણ દૂર રહો તથા જરૂરી ખર્ચને જ પ્રાથમિકતા આપો. આજે તમારી રાશિમાં ગ્રહોના જોડાણને કારણે શુભ સંયોગો થઈ રહ્યા છે.

કન્યા: આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિણામ આપવાનો છે. રાજકીય ક્ષેત્રે અકાળે સફળતા પ્રાપ્ત થશે અને બાળકો પ્રત્યેની જવાબદારી પણ પૂર્ણ થશે. તમે સ્પર્ધાના ક્ષેત્રે આગળ વધશો અને જે કામ ઘણા દિવસોથી અટકેલું છે તે આજે પૂર્ણ થશે. પાચનશક્તિ ધીમી થઈ શકે છે અને આંખોમાં મુશ્કેલી આવી શકે છે. આજનો દિવસ તમારા માટે સારા પરિણામ આપવાનો છે. નાણાકીય પક્ષ મજબૂત રહેશે. અટકેલા કામો પૂરા થશે અને ખ્યાતિ વધશે.

તુલા: વૃદ્ધ લોકોની સેવા અને શુભ કાર્યો પર પૈસા ખર્ચ કરવાને કારણે મનમાં આનંદ થશે. વ્યક્તિગત સીમાને જાળવી ન રાખવાના કારણે પરિવારના લોકો પ્રત્યે તમારા મનમાં ગુસ્સો પેદા થઇ શકે છે અને તેમનાથી અંતર રહેવાથી માનસિક રૂપથી તમે નબળાઇ અનુભવ કરશો. તમે તમારા હરીફો માટે માથાનો દુ:ખાવો સમાન રહેશો. આ સમયે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે, જેથી તેમના પરિણામ ઉપર અસર થઈ શકે છે.

વૃશ્ચિક: થોડી વ્યક્તિગત વાત અંગે તમારે ક્લેરિટી આવવાના કારણે તમારું લક્ષ્ય નક્કી થઇ શકે છે અને તેની સાથે જોડાયેલી વાતોમા કેવી રીતે પ્રગતિ પ્રાપ્ત કરવી છે, તે પણ તમને જાણ થશે. પ્રિયજનો સાથે મુલાકાત થશે અને મન પ્રસન્ન રહેશે. વાણી પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળતા તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે.

ધન: દાંપત્ય જીવનમાં ખુશાલીની સ્થિતિ રહેશે. આજનો દિવસ શુભ છે અને શિક્ષણ-સ્પર્ધાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સિદ્ધિઓ મળશે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. અન્ય લોકો સાથે વાત કરવાની તમારી રીત અને તમારી પ્રામાણિકતા તમને વિશેષ માન આપશે. જીવનસાથીનો સહયોગ પુરતી માત્રામાં મળશે. નકારાત્મક પરિસ્થિતિઓને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

મકર: . વ્યાવસાયિક યોજનાઓમાં વેગ મળશે. લોકો દ્વારા બોલાયેલી વાતોના કારણે તમારા મનમાં નકારાત્મક વિચાર અને વાતોની જેમ વહેમ પેદા થઇ શકે છે. જે લોકો તરફથી તમને સહયોગ મળી રહ્યો નથી અથવા નકારાત્મક અનુભવ થઇ રહ્યું છે તે લોકોથી દૂર જ રહેવું. રાજ્યનું સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ઉતાવળ અને ભાવુક થઈને લીધેલા નિર્ણયો પાછળથી પસ્તાવો લાવી શકે છે.

કુંભ: તમારી ભાવનાઓને કાબૂમાં રાખવાની કોશિશ કરવી પડશે. ગુસ્સામાં લીધેલો નિર્ણય તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. તમારા માટે આજનો દિવસ સારો છે અને તમને અન્યની મદદ કરવામાં વધુ આનંદ મળે છે. આજનો દિવસ તમારો દાનમાં વિતાવશો. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાક ફેરફાર થઈ શકે છે, જેના કારણે કેટલાક સાથીઓ તમારી સાથે નારાજ થઈ શકે છે.

મીન: . આજનો દિવસ આનંદદાયક છે. વેપારમાં તમારી કાર્યકુશળતા અને કાર્ય ક્ષમતામાં સુધાર લાવવાની જરૂરિયાત છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આજે તમે તમારી પત્ની અને બાળકો સાથે કંઈક સર્જનાત્મક કરશો. બપોર સુધીમાં ખુશખબર પણ મળશે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. સંબંધીઓમાં તમારી લોકપ્રિયતા વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.