સીઝનના પ્રથમ વરસાદમાં જે ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યુ હતું. તે ખેડુતોનો પાક તૈયાર થઇ ગયો છે. હાલ આ ખેડુતો પાક ઉ૫ાડવામાં ઘણા વ્યસ્ત નજરે પડે છે. પહેલા વરસાદમાં વાવતેર કરવાથી પાક સારો થતા જગતાતમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. અત્યારે તૈયાર થઇ ગયેલી મગફળી ૧પ દિવસમાં બજારમાં મળતી થઇ જશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહથી રસ્તા કાઢવા પડે, શુભ દિન.
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી