નર્મદા ડેમનું લોકાર્પણ કરવા વડાપ્રધાન ગુજરાતમાં આવશે
આજે વોર્ડ નં.૩મા દરબારગઢ ચોક ખાતેી નર્મદા રયાત્રાને પ્રસન કરાવતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય આ અવસરે શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મહામંત્રી દેવાંગભાઈ માકડ, વોર્ડ નં.૩નાં પ્રભારી દિનેશભાઈ કારિયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરીયાનાણી, પૂર્વ મેયર જનકભાઈ કોટક, તેમજ વિસ્તારના આગેવાનો ડાયાભાઈ ડેલાવાળા, દિનેશભાઈ પારેખ , મુકેશભાઈ પરમાર, સુનીલભાઈ ટેકવાણી, જયશ્રીબેન પરમાર, દક્ષાબેન વાઘેલા, કરશનભાઈ વાઘેલા, બ્રિજરાજ સીંહ, અભયભાઈ, નીતિનભાઈ ભટ્ટ, દિવ્યાબેન, મનહરસિંહ ગોહિલ, વેગડભાઈ, શોભિત પરમાર, કિરીટ શેઠ, વિજયભાઈ કોશિયા, મનુભાઈ મકવાણા, મનુભાઈ પ્રજાપતિ, પરાગભાઈ કોટક, રવિભાઈ, ઉષાબેન જોષી, પ્રવીણભાઈ સોઢા, અરુણભાઈ, મનોજભાઈ લાલ, તેમજ વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામા ઉપસ્તિ રહેલ હતા.આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો નર્મદા નીરી ભરવાની કામગીરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગળ ધપાવી રહેલ છે. રાજકોટ શહેરની પીવાના પાણીની કટોકટીની પરિસ્િિતને ભૂતકાળ બનાવવા મુખ્યમંત્રીએ રૂ. સાડા ચારસો કરોડના ખર્ચે મચ્છુ-૧ ી આજી-૧ સુધીની ૩૧ કી.મી.ની પાઈપ લાઈનનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરાવી નર્મદાનીરનું આજી-૧ મા પહોચાડેલ છે. આપણે જાણીએ છીએ કે, છેલ્લા ત્રણ વર્ષી રાજકોટના જળાશયોમા પૂરતું પાણી નહિ હોવા છતાં મુખ્યમંત્રીએ નર્મદાનીર કી રાજકોટ વાસીઓને દૈનિક પાણી પૂરું પાડેલ છે. સરદાર સરોવર યોજનાનું માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તા.૧૭/૦૯/૨૦૧૭ના રોજ નર્મદા ડેમનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે રાજકોટના શહેરીજનો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તેમજ સરકાર પ્રત્યેનું ઋણ અદા કરે છે.