એલોવીરના તો ઘણા જ ફાયદા છે. જે લોકોના ઘરમાં એલોવીર હોય તે લોકોને નાના-નાના દુખાવામાં કે રોગો માટે ડોક્ટર પાસે જવું પડતું નથી. તો જાણો તેના ફાયદાઓને
એલોવીરામાં વીટામીન એ, સી, બી, સહિત કેલ્શિયમ,મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા ઘણા ગુણો હોય છે. એલોવીરાનો ઉપયોગ પ્રાચીન સમયથી જ થતો આવે છે. તો ચલો જાણીએ તેના ફાયદાઓ વિશે…
૧- વાળ માટે
– એલોવીરાનો ઉપયોગ વાળ માટે ખૂબ જ ફાયદાકાર છે અઠવાડિયામાં ૧ વાર એલોવીરાના પલ્પને વાળમાં આવે તો વાળ મુલાયમ બનાવી શકાય છે.
૨- શરદી-ખાંસી
– એલોવીરાનો ઉપયોગ મટાડવા માટે કરી શકાય છે. એલોવીરાના પાનને શેકીને તેનો પલ્પ કાઢી તેમાં ૧ કપ ગરમ પાણી મીક્સ કરી પીવાથી રાહત થાય છે.
૩- સ્કીન પ્રોબ્લેમ
– એલોવેરાનો ઉપયોગ તમે ફેસપેક માટે પણ કરી શકો છો. આ ફેસપેસ ફેસ પર લગાવાથી ડ્રાય સ્કીન, ડાઘ ધબ્બા જેવી અનેક સ્કીન પ્રોબ્લેમમાંથ્ી રાહત મળે છે.
૪- વજન ઉતારવા
– એલોવેરાનું જ્યુસનું રેગ્યુલર સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન્સ દુર થાય છે. અને મેટાબોલીઝમ પણ સુધરે છે. આથી એલોવેરા વજન ઉતારવામાં પણ મદદ‚પ થઇ શકે છે.