મેષ (અ,લ,ઈ) :
ધાતુ કે મિશ્ર ધાતુ રીલેટેડ ઓદ્યોગિક એકમનાં જાતકો, તેમજ હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું નીવડશે. આ સિવાયનાં ઓદ્યોગિક– વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 27, 28, 29 જુલાઈ સાધારણ જણાશે.
સિંહ (મ,ટ) :
કુટિર ઉદ્યોગ એવમ નાનાં નાનાં કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. રીયાલ્ટી એકમનાં જાતકો તથા ખાનગી ફાયનાન્સ કંપનીનાં જાતકો, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક તથા સાનુકુળ નીવડશે. 1 તથા 3 જુલાઈ સામાન્ય નીવડશે.
મિથુન (ક,છ,ઘ) :
એડવર્ટાઈઝમેંટનાં તમામ એકમનાં જાતકો આ સપ્તાહ પણ સાનુકુળ એવમ ફાયદાકારક નીવડશે. સરકારી અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં, તથા બદલી થવાંના કે સ્થળાંતર થવાના સંયોગો. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે. 30 જુન 2 જુલાઈ સાવ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ) :
દરેક પ્રકારના ફેબ્રીક્સ અને તેના ગાર્મેંટસ,કોસ્મેટિક્ઝ સંબંધિત તમામ નાના મોટા ઓધોગિક કે વ્યાપારિ એકમના જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારે આર્થિક લાભ તથા તકો મળવાના સયોગો.ફોટોગ્રાફી,મોડેલિંગ સંબંધિત વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ સારું નીવડશે. ઉદ્યોગ તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડું ઘણું ચડાવ ઉતાર વાળૂ નીવડશે.રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ.સરકારી ક્ષેત્રના જાતકો તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જીવનમાં સંવદિતોનો વધારો થશે. નિવૃતો,ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.30 જૂન તથા 3 જુલાઈના દિવસો સાધારણ નીવડશે
વૃશ્ચિક (ન,ય) :
ધંધા, ઉદ્યોગ સંબંધિત નવાં નવાં કામકાજનાં આરંભ માટે આ સપ્તાહ ખુબ લાભકારક નીવડશે. સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારી નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાયી જણાશે. રીયાલ્ટી બિઝનેશ જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. નજીકનાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આનંદ-સુખદાયી સપ્તાહ. 2 તથા 3 જુલાઈ સરેરાશ નીવડશે.
તુલા (ર,ત) :
આ સપ્તાહ પણ તુલા રાશિ માટે હળવું લાભદાયક, સુખ શાંતિ વાળું નીવડશે. વિશેષ, ફેશન, ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ્સ, કોસ્મેટીકનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. કોઈપણ જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક તથા પબ્લીક ફિગર માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.
કન્યા (પ,ઠ,ણ) :
નાનાં મોટાં ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો તથા સર્વિસ બિઝનેશનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું રહેશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા વિવિધ તકો મળવાંનાં સંજોગો. અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે, સાથોસાથ બઢતી બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી આર્થિક સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. આ રાશિ માટે આ આખું સપ્તાહ સુખદાયી, સાનુકુળ અને લાભકારી રહેશે.
કુંભ (ગ,શ,ષ) :
મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું જોવાં મળશે. ઈલેક્ટ્રીકલ્સ, ડેકોરેશન્સ અને લાઈટીંગ્સ તેમજ ધાતુનાં સ્પેર પાર્ટ્સનાં ઓદ્યોગિક તથા વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સરેરાશ નીવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. 1 તથા 3 જુલાઈ સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન-પરિશ્રમ-ઉદ્યમ.)
મીન (દ,ચ,ઝ,થ) :
ધાતું તેમજ હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારી નીવડશે. સીઝનલ બિઝનેશનાં જાતકો આ સપ્તાહ લાભદાયી જણાશે. અન્ય, ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેવાંનાં સંયોગો. ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. અગાઉ, વણસી ગયેલા સંબંધોમાં સુધારો થવાંની સંભાવના. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. 2 જુલાઈ સરેરાશ જણાશે. એકદંરે મીન રાશી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.
મકર (ખ,જ) :
મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા બાઓ-ઓર્ગેંનિક, હર્બલ, એગ્રીકલ્ચર પ્રોડકટ્સનાં કોઈપણ એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ ભાગદોડવાળુ તથા લાભકારી જણાશે. સાહિત્યકાર, પત્રકાર ત્થા લેખકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ખાનગી તથા સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- સાનુકુળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. 29 ડિસેમ્બર તથા 2 જુલાઈ મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
ધન (ભ,ફ,ધ,ઢ) :
પન્નોતિનો પ્રભાવ હળવો થતો જાય છે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ નાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંની સંભાવના. કુટિર તેમજ નાના કે લઘુ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ગ્રેઈન મર્ચંટ, તેમજ જનરલ જથ્થા બંધ, તથા છુટક વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ વિશેષ લાભકર્તા. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. અર્ધ સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 2 જુલાઈ સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
કર્ક (ડ,હ) :
સરકારી શૈક્ષણિક સંસ્થા તથા તેનાં અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેવાંનાં સંયોગો સાથો સાથો પ્રમોશનનાં પણ સંયોગો જણાય છે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. 29 જુનનો દિવસ હળવો સામાન્ય જણાશે.