રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા 77 સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના કલેકટર, મ્યુનિ.કમિશનર અને ડીડીઓની બદલીનો મોટો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. આ ધરખમ ફેરફાર સાથે 8 અધિકારીઓને સચિવ કક્ષાએ બઢતી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતા જ વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો થયો છે. આજે સરકાર દ્વારા એક સાથે 77 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં મુખ્યત્વે જોઈએ તો રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશન ડાયરેકટર તરીકે, જામનગર કલેકટર રવિશંકરની સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટર તરીકે, રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેકટર તરીકે, કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.ની.પંચમહાલ કલેકટર તરીકે, દેવભૂમિ દ્વારકા કલેકટર ડો.એન.કે.મીણાની અરવલ્લી કલેકટર તરીકે, ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશની સચિવાલયમાં હેલ્થના સીપીઓ તરીકે, જૂનાગઢ કલેકટર ડો.સૌરભ પારઘીને જામનગર કલેકટર તરીકે, અમરેલી કલેકટર આયુષ પોકની સુરત કલેકટર તરીકે, સુરેન્દ્રનગર કલેકટર કે.રાજેશની હોમ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે, છોટાઉદેપુર કલેકટર સુજલ મિયાત્રાની કચ્છ કલેકટર તરીકે, પીજીવીસીએલના એમડી શ્ર્વેતા ટીઓટીઆની અરવલ્લી ડીડીઓ તરીકે, અરવલ્લી કલેકટર એ.કે.ઔરંગાબાદકરની સુરેન્દ્રનગર કલેકટર તરીકે, બોટાદ કલેકટર વિશાલ ગુપ્તાની ગાંધીનગર એડીસી તરીકે, ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાની અમરેલી કલેકટર તરીકે, જૂનાગઢ મ્યુનિ.કમિ. તુષાર સુમેરાની બોટાદ કલેકટર તરીકે, મોરબી ડીઆરડીએડી ડી.ડી.જાડેજાની એડીસી ગાંધીનગર, પોરબંદર અધિક કલેકટર આર.એમ.તન્નાની જૂનાગઢ મ્યુનિ. કમિશનર તરીકે, રાજકોટ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી સ્તુતિ ચારણની છોટાઉદેપુર કલેકટર તરીકે, ડીડીઓ અમદાવાદ અરૂણ બાબુની રાજકોટ કલેકટર તરીકે, ભાવનગર રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી યોગેશ નિર્ગુડેની ભાવનગર કલેકટર તરીકે, ભાવનગર ડીડીઓ વરૂણ બરાનવલની રાજકોટ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી, દાહોદ ડીડીઓ રચિત રાજની જૂનાગઢ કલેકટર તરીકે, આણંદ ડીડીઓ આશિષકુમારની રાજકોટ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે, જૂનાગઢ ડીડીઓ પ્રવિણ ચૌધરીની અમદાવાદ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે, રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસીયાની અમદાવાદ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે, બનાસકાંઠા ડીડીઓ અજય દહીયાની ભાવનગર રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે, સુરેન્દ્રનગર ડીડીઓ શરીફ હુડ્ડાની સ્પોર્ટસ ડેપ્યુટી સેક્રેટરી તરીકે, ગાંધીનગરના અધિક કલેકટર ધીમંતકુમાર વ્યાસની પીજીવીસીએલના એમડી તરીકે, છોટાઉદેપુરના ડીડીઓ મીહીર પટેલની જામનગર ડીડીઓ તરીકે, જામનગર ડીડીઓ ડો.વિપુન ગર્ગની ડાંગ ડીડીઓ તરીકે, હેલ્થ સીપીઓ ડો.નવનાથ ગવ્હાણેની સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે, અમરેલી ડીડીઓ તેજસ પરમારની દાહોદ ડીડીઓ તરીકે, મોરબીના નાયબ કલેકટર ગંગાસિંઘની છોટાઉદેપુર ડીડીઓ તરીકે, ખેડાના નાયબ કલેકટર એમ.જે.પરીખની જૂનાગઢ ડીડીઓ તરીકે, બનાસકાંઠાના નાયબ કલેકટર ડો.પ્રશાંત ઝીલોવાની ભાવનગર ડીડીઓ તરીકે અને દેવભૂમિ દ્વારકા નાયબ કલેકટર દિનેશ ગુરવની અમરેલી ડીડીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
8 આઈએએસ અધિકારીને સચિવ કક્ષાએ બઢતી
- બંછાનિધિ પાની (મ્યુનિ.કમિશનર સુરત)
- હર્ષદકુમાર પટેલ (સચિવ, શ્રમ અને રોજગાર)
- પી.ભારતી (કમિશનર પ્રા.શિક્ષણ અને પ્રોજેકટ ડિરેકટર એસ.એસ.એ.)
- રણજીતકુમાર જે (કમિશનર એમ.એસ.એમ.ઈ.)
- શાલીની અગ્રવાલ (મ્યુનિ.કમિશનર વડોદરા)
- કે.કે.નિરાલા (સચિવ, મહિલા અને બાળ કલ્યાણ)
- એચ.કે.પટેલ (મેનેજીંગ ડિરેકટર, રાજ્ય નાગરિક પુરવઠા નિગમ)
- સતિષ પટેલ (કમિશનર, મધ્યાયન ભોજન યોજના અને સ્કૂલ્સ)
અધિકારીનું નામ | હાલની જગ્યા | બદલી કરેલી જગ્યા |
ડો. સૌરભ પારધી | જૂનાગઢ કલેકટર | જામનગર-કલેકટર |
આયુષ પોક | અમરેલી- કલેકટર | સુરત-કલેકટર |
કે.રાજેશ | સુરેન્દ્રનગર- કલેકટર | જો.સેક્રેટરી-હોમ |
સુરજ મયાત્રા | છોટા ઉદેપુર-કલેકટર | ભૂજ-કલેકટર |
શ્ર્વેતા તેવટીયા | પીજીવીસીએલ એમ.ડી. | અરવલ્લી-ડીડીઓ |
એચ.કે.વઢવાણીયા | ડાંગ-ડીડીઓ | તાપી-કલેકટર |
એ.કે. આરંગાબાદકર | અરવલ્લી-કલેકટર | સુરેન્દ્રનગર- કલેકટર |
અમિત અરોરા | પંચમહાલ-કલેકટર | રાજકોટ-મ્યુનિ.કમિશનર |
વિશાલ ગુપ્તા | બોટાદ-કલેકટર | ગાંધીનગર-એડીસી |
ગૌરાંગ મકવાણા | ભાવનગર-કલકેટર | અમરેલી-કલેકટર |
તુષાર સુમેરા | જૂનાગઢ-મ્યુનિ. કમિશ્નર | બોટાદ-કલેકટર |
ડી.ડી. જાડેજા | મોરબી-ડીઆરડીએ | ગાંધીનગર-એડીસી |
આર.એમ. તન્ના | પોરબંદર-એડિ.કલેકટર | જૂનાગઢ-મ્યુનિ. કમિશનર |
પી.આર. જોશી | જીપીએસસી-જો.સેક્રેટરી | કમિશનર-યુથ એન્ડ કલ્ચર |
આર.એ. મેરજા | ખેડા-એડિ. કલેકટર | પાટણ-ડીડીઓ |
એમ.કે.દવે | મહેસાણા-ડીઆરડીએ | ખેડા-ડીડીઓ |
એન.એન. દવે | એસ.પી.-સ્પીકર | અમદાવાદ-ડીવાયએમસી |
વી.એન.શાહ | વડોદરા-એડિ.કલેકટર | સીઈઓ-સુડા |
કિરણ ઝવેરી | વડોદરા-ડીડીઓ | એડિ. કમિ. સેલ્સ ટેકસ અમદાવાદ |
સ્તુતિ ચરણ | રાજકોટ-આરસીએમ | છોટાઉદેપુર-કલેકટર |
મનિષકુમાર | અમદાવાદ-આરસીએમ | મહિસાગર-કલેકટર |
ક્ષિપ્રા અગ્રે | સુરત-આરસીએમ | વલસાડ-કલેકટર |
અરૂણ બાબુ | અમદાવાદ-ડીડીઓ | રાજકોટ-કલેકટર |
ડો. હર્ષિત ગોસાવી | વડોદરા-આરસીએમ | દાહોદ-કલેકટર |
યોગેશ નિર્ગુડે | ભાવનગર- આરસીએમ | ભાવનગર-કલેકટર |
અમિત યાદવ | ગાંધીનગર-આરસીએમ | નવસારી-કલેકટર |
વરૂણ બરાનવલ | ભાવનગર-ડીડીઓ | રાજકોટ-આરસીએમ |
પ્રશસ્તિ પારીક | નવસારી-ડીડીઓ | ગાંધીનગર-આરસીએમ |
રચિત રાજ | દાહોદ-ડીડીઆ | જૂનાગઢ-કલેકટર |
આશિષ કુમાર | આણંદ-ડીડીઓ | રાજકોટ-ડીવાયએમસી |
પ્રવિણ ચૌધરી | જૂનાગઢ-ડીડીઓ | અમદાવાદ-ડીવાયએમસી |
અરવિંદ વી. | ભરૂચ-ડીડીઓ | સુરત-આરસીએમ |
અનિલ રાણાવસીયા | રાજકોટ-ડીડીઓ | અમદાવાદ-આરસીએમ |
અજય દહિયા | બનાસકાંઠા-ડીડીઓ | ભાવનગર-આરસીએમ |
શરીફ હુડ્ડા | સુરેન્દ્રનગર-ડીડીઓ | ડે. સેક્રેટરી-સ્પોર્ટ્સ |
ધીમંતકુમાર વ્યાસ | ગાંધીનગર-એડિ. કલેકટર | એમ.ડી.પીજીવીસીએલ |
અનિલ ધામેલિયા | અરવલ્લી-ડીડીઓ | અમદાવાદ-ડીડીઓ |
ડો. રાજેન્દ્ર પટેલ | સાબરકાંઠા-ડીડીઓ | વડોદરા-ડીડીઓ |
મિહીર પટેલ | છોટાઉદેપુર-ડીડીઓ | જામનગર-ડીડીઓ |
અર્પિત સાગર | વલસાડ-ડીડીઓ | નવસારી-ડીડીઓ |
ડો. વિપીન ગર્ગ | જામનગર-ડીડીઓ | ડાંગ-ડીડીઓ |
શાલિની દુહાન | ગાંધીનગર-ડીડીઓ | કમિશનર-સ્કુલ્સ |
નીતિન સાંગવાન | અમદાવાદ-ડીવાયએમસી | સાબરકાંઠા-ડીડીઓ |
ડો. નવનાથ ગવ્હાણે | સીપીઓ-હેલ્થ | સુરેન્દ્રનગર-ડીડીઓ |
દેવ ચૌધરી | સ્પે. કમિશનર સ્વચ્છ ભારત મિશન | રાજકોટ – ડીડીઓ |
યોગેશ ચૌધરી | એમ.ડી.પીજીવીસએલ | ભરૂચ-ડીડીઓ |
તેજસ પરમાર | અમરેલી-ડીડીઓ | દાહોહ-ડીડીઓ |
ડો.ઓમ પ્રકાશ | અમદાવાદ-ડીવાયએમસી | મહેસાણા-ડીડીઓ |
મનિષ ગુરવાણી | કચ્છ-આસિ. કલેકટર | છોટાઉદેપુર-ડીડીઓ |
ગંગા સિંઘ | મોરબી-આસિ. કલેકટર | બનાસકાંઠા-ડીડીઓ |
સ્વપ્રિલ ખરે | પાટણ- આસિ. કલેકટર | ગાંધીનગર-ડીડીઓ |
સુરભી ગૌતમ | વિરમગામ-આસિ. કલેકટર | જૂનાગઢ-ડીડીઓ |
એમ.જે.પરીખ | ખેડા-આસિ કલેકટર | જૂનાગઢ-ડીડીઓ |
ડો.પ્રશાંત જીલોવા | બનાસકાંઠા-આસિ. કલેકટર | ભાવનગર-ડીડીઓ |
દિનેશ ગુરવ | દેવભૂમિ દ્વારકા-આસિ. કલેકટર | અમરેલી-ડીડીઓ |
અંજુ શર્મા | અગ્રસચિવ-શિક્ષણ | અગ્રસચસિવ-શ્રમ, રોજગાર |
એસ.જે. હૈદર | એમ.ડી.ટ્રાન્સપોર્ટ | અગ્ર સચિવ-શિક્ષણ |
એચ.આર. પટેલ | સચિવ-શ્રમ, રોજગાર | એમ.ડી.ટ્રાન્સપોર્ટ |
પી.ભારતી | ડાયરેકટર સર્વ શિક્ષા | કમિશનર-લેબર |
આર.બી. બારડ | મહિસાગર- કલેકટર | વડોદરા-કલેકટર |
આદ્રા અગ્રવાલ | નવસારી-કલેકટર | અધિક સચિવ-મહેસૂલ |
રવિશંકર | જામનગર-કલેકટર | ચીફ એડમિનિસ્ટ્રેટર-સ્ટેચ્યુ ઓફ યુનિટી |
રેમ્યા મોહન | રાજકોટ-કલેકટર | મિશન ડાયરેકટર-નેશનલ હેલ્થ |
દિલીપરાણા | અમદાવાદ-ડીવાયએમસી | કમિશનર-આદિજાતિ વિકાસ |
એમ.એ. પંડયા | મિશન ડાયરેકટર-નેશનલ હેલ્થ | દેવભૂમિ દ્વારકા-કલેકટર |
આર.જે.ગોહિલ | આણંદ-કલેકટર | ગીર સોમનાથ-કલેકટર |
ડો. ધવલ પટેલ | સુરત-કલેકટર | ગાંધીનગર-મ્યુનિ. કમિશનર |
ઉદિત અગ્રવાલ | રાજકોટ-મ્યુનિ. કમિશનર | મહેસાણા-કલેકટર |
એમ.વાય. દક્ષિણી | મહેસાણા-ડીડીઓ | આણંદ-કલેકટર |
આર.એચ. ગઢવીચારણ | ગાંધીનગર-મ્યુનિ. કમિશનર | ડાયરેકટર-સર્વશિક્ષા અભિયાન |
પ્રવિણા ડી.કે. | કચ્છ-કલેકટર | પંચમહાલ-કલેકટર |
વિજય ખરાડી | દાહોદ-કલેકટર | જામનગર-મ્યુનિ.કમિશનર |
ડી.કે. પારેખ | પાટણ-ડીડીઓ | વડોદરા-રીઝનલ કમિશનર |
ડો.એન.કે.મીણા | દેવભૂમિ-દ્વારકા-કલેકટર | અરવલ્લી-કલેકટર |
બી.જી.પ્રજાપતિ | રાજકોટ-ડીવાયએમસી | આણંદ-ડીડીઓ |
કે.એલ. બચાણી | ખેડા-ડીડીઓ | ખેડા-કલેકટર |
અજય પ્રકાશ | ગીરસોમનાથ-કલેકટર | સીપીઓ-હેલ્થ, સચિવાલય |