નુઝીવીંડુ સીડ્સ લીમીટેડ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર એમ.પ્રભાકર રાવજીને ઘણા આનંદથી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શંકર મરચાની નવી જાત એન.સી.એચ.-1233 (શીરી) બહાર પાળી જેમાં એક લાખથી વધારે ખેડૂતભાઇઓ ભાગ લીધો. એમ.પ્રભાકર રાવજી સંબોધન કરતા મરચી એન.સી.એચ.-1233 (શીરી) જાતની ખાસિયતો વિશે માહિતી આપી.
એન.સી.એચ.-1233 (શીરી)નો છોડ મજબૂત અને ઝાડી સુંદર હોય છે. આ જાત વાયરસ રોગની સામે વધારે સહનશીલ તથા ફળ તોડવામાં સરળ હોવાથી મજૂરી પણ ઓછી આવે છે. આ જાત તરત તૈયાર થઇ જાય છે તેના ફળોમાં બીજની સંખ્યામાં વધારે હોવાને કારણે વજનદાર હોય છે.
જેના કારણે ખેડૂતોને બજાર ભાવ વધારે મળે છે. લીલી તોડો કે લાલ આ છે શીરીનો કમાલ. એન.સી.એચ.-ત્રીસી-873 મરચી જલ્દી તૈયાર થનાર મરચી છે જે લીલા અને લાંબી દૂરી બજાર માટે અનૂકૂળ છે. ત્રિસા મરચી વાયરસ રોગ અને ગરમી સામે સહનશીલ જાત હોવાને કારણે ખેડૂતોને ઓછા ખર્ચમાં વધારે નફો આપે છે. નુઝીવીડું સીડ્સ લીમીટેડ કંપનીની મરચીની જાત શીરી અને.સી.એચ.-1233 ત્રિસા-એન.સી.એચ.-873 ખેડૂતોને ઓછા સમયમાં વધારેમાં વધારે નફો આપે છે.