સાવરકુંડલાના અનેક વિસ્તારોમાં લોકો છેલ્લા પાંચ દિવસથી પાણી વિના ટળવળી રહ્યા છે. છતા તંત્રએ નિષ્ક્રીયતા દાખવી છે.પાણી વિના ત્રાહિમામ પોકારતી જનતાએ બિસોર પર ભજયન ગટર મૂકી પાણી આપવા માંગ કરી છે.
તમામ માણસો વાલમેનો ત્યાર છે પરંતુ વીજળી ના અને ભગવાન ના ભરોસે બેઠેલા સુધરાઇ ના શાસકો પાણી વિતરણ માં સાવ ફેઈલ ગયા છે લોકો હાડમારી માં મુસીબત માં ફસાયા છતાં સાવરકુંડલા શહેર સુધારી દ્વારા માત્ર વાહ વાહી કરવા કોર્પોરેટરો નીકળી ગુલબાંગો મારી રહ્યા છે ત્યારે પ્રજા પાણી વાંકે ત્રાહિ મામ છે લોકો વલખા મારી રહ્યા છે અને સુધરાઇ ના અધિકારી ઓ પદાધિકારી ઓ ભગવાન ભરોસે વીજળી ના ભરોસે બેસી લોકો ની પરેશાની ઓ મુક પ્રેશક બની નિહાળી રહ્યા છે .
પાણી ન ટાંકા શહેર સુધરાઈ પાસે ઉપલબ્ધ છે માત્ર જનરેટર મૂકી કોઈ દાર બોર અથવા પાણી ન કોઈ ટાંકા માંથી ભરી લોકો સુધી પહોંચાડે તો લોકો ને ઘણી રાહત રહે . માત્ર બોર દાર પર જનરેટર મૂકી દાર બોર ચાલુ કરે તો વિતરણ વ્યવસ્થા ચાલુ જ છે તુરંત લોકો સુધી પાણી પહોંચી જાય પરંતુ સાવ નિમ્ભર તંત્ર અધિકારી ઓ પદાધિકારીઓ શાસકો સાવ લોકો આપતી માં થી બહાર નીકળવા ભગવાન ભરોસે બેસી રહ્યા છે .
રાજુલા માં સ્થાનિક ધારાસભ્ય ડેર જનરેટર વાંન લઈ ગામડા માં દાર બોર જનરેટર થી ચાલુ કરાવી લોકો ને પાણી ની તકલીફ થી છુટકારો અપાવી રહ્યા છે તો આપડા ધારાસભ્યો સાંસદ પાલીકા પ્રમુખ શાસકો અધિકારી ઓ સાવ નિષફળ રહ્યા છે જેથી પ્રજા માં ભારે કચવાટ છે લોકો એ ખોબલે ખોબલે મત આપ્યા પરંતુ પાણી ની સામાન્ય વ્યવસ્થા આ શાસકો નથીકરી રહ્યા અને નિષફળ રહ્યા છે અને ભગવાન ભરોસે વીજળી ભરોસે બેસી વિલખતી પ્રજા ને તડપતી હેરાન થતી પ્રજા ને મુક પ્રેશક બની જોઈ રહ્યા છે.
પાણીદાર સેવા ભાવીઓ
હવે થયું પાણી ગોતતુ ગૂજરાત અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી પાણી ન મળતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આખરે સેવાભાવી લોકોએ માનવતા દાખવી પોતાનાં બોર પર જનરેટર ની વ્યવસ્થા કરાવી પોતાનાં સર્વે ખર્ચ લોકોની મદદ કરાઈ ત્યારે જનતા ને પીવાનું પાણી મળ્યું છતાં પાલિકાના સતાધીશોના પેટનું પાણી પણના હલ્યું લોકોએ પાલિકાના ના સતાધીશો ની ટીકા કરી સેવાભાવિઓ ની વાહવાહ કરીહતી શહેરના અમૂક કોર્પોરેટરો અને સેવાભાવી આગેવાનો અને નવ યુવાનો આવ્યા લોકોની મદદે પરંતું પાલિકાની બે દરકારી થી લોકો રોષે ભરાયાં