સોશિયલ નેટવર્કિગ વેબસાઇટ ફેસબુક એક નવા ફિચર ઉપર કામ કરી રહી છે. જો તેને આ ફિચરમાં કામયાબી મળશે તો સોશિયલ નેટવર્કિગની દુનિયામાં આ મોટી કામયાબી  હશે નવા ફિચરની વાત કરવામાં આવે તો આ ફિચર યુઝર્સના ચહેરાને પહેચનવાની ક્ષમતા ધરાવે છે. મિડિયા રિર્પોટના પ્રમાણે સોશિયલ લોન્ચ કરશે જે યુઝર્સના ચહેરાને ઓળખવાની ક્ષમતા ધરાવે છે.

એવું કહેવામાં આવે છે કે ફેસબુકનું આ પ્રસ્તાવીત ડિવાઇસ એમેજોન ના ‘ઇકો શો’ જેવું હશે અને તેમાં એક કેમેરો, ટચસ્ક્રીન અને સ્પીકર્સ હશે. પરંતુ આ ડિવાઇસથી યુઝર્સમાં એક ડર પણ છે કે સોશિયલ નેટવર્ક પર આનો પ્રયોગ તેમની જાસુસી માટે થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.