ઓકસીઝન લેવલ જાળવી રાખવા, ફેફસા બ્લોક થતા અટકાવવા, અશકિતની સમસ્યા નિવારવા સહિતના ઉપાય તરીકે મિથિલિન બ્લુ કારગર
કોરોનાના સેક્ધડ સ્ટ્રેનની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. મોટા શહેરો જ નહી પણ નાના ગામડામાં પણ આ વેવ ભયંકર તરીકે ફેલાઈ ગયો છે. સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખાલી બેડ મળતા નથી. ત્યારે કોરોના પોઝીટીવ પેસન્ટ ટ્રીટમેન્ટ અને ઓકિસજન માટે વલખા મારી રહ્યા છે. તેવા અંધાધુંધ વાતાવરણમાં મિથિલિન બ્લૂ જાણે કેનવી આશા જગાવતી સંજીવની સ્વરૂપે કામ આવીરહ્યું છે.
હાલમાં રેમડેસીવીર ઈન્જેકશન સહિતની દવાઓની તંગી વચ્ચે મિથિલિન બ્લૂ લોકોની જાન બચાવીરહ્યું છે. મિથિલિન બ્લૂ કઈ રીતે કામ કરે છે.?
- મિથિલિન બ્લુ હિમોગ્લોબીનમાં ફેફસાનું પ્રમાણ વધારે છે. જેથીઓકિસજન લેવલ જાળવી રાખે છે. કોવિડ પોઝીટીવ દર્દીને ઓકિસજન લેવીલ ઘટવા દેતુ નથી.
- મિથિલિન બ્લુ ફાઈબ્રોસિસ બ્લોકર છે. ફેફસામાં ફાઈબ્રોસીસ થતા ફેફસું પેક થઈ જાય છે. જેથી શ્ર્વાસોશ્ર્વાસમં મુશ્કેલી ઉભી થાય છે. આ ફાઈબ્રોસીસ બનતુ અટકાવી જે તે સ્થિતિમાં સ્થગિત કરી ફેફસામાં વધુ ડેમેજ ને અટકાવે છે.3. મિથિલિન બ્લુ મસલ રિલેકટન્ટ તરીકે કાર્ય કરે છે. જેથી અશકિત અને થાકની ફરિયાદમાં રાહત આપે છે.
સંકલન: ડો. નિમિષ મુંગરા
મો.99255 48895
મિથિલન બ્લૂ કઈ રીતે લેવાય?
કોરોનાના નવા સ્ટ્રેનમાં મિથિલન બ્લુનો ડોઝ કોવિડ પ્રોઝિટિવ દર્દી માટે 3 વખત સવાર બપોર સાંજ 12 થી 15 ટીંપા અથવા અડધી ચમચી જીભની નીચે 10 મીનીટ માટે મૂકી રાખીને પછીઅડધાગ્લાસ પાણી વાટે તેને પેંટમાં ઉતારી જવાની હોય છે.
મિથિલિનનો નાસ માટે 400-600 એમએલ પાણીમાં એકથી દોઢ ચમચી મિથિલિન બ્લૂ નાખી તેનો 2 થી3 વખત દિવસ દરમ્યાન નાસ લેવો જોઈએ.
કોરોના પોઝિટિવ નથી તેવા નોર્મલ વ્યકિતએ એ પ્રિવેન્ટીવ તરીકે એક વખત અડધી ચમચી 10 મીનીટ અને જીભની નીચે મૂકી પેટમાં ઉતારવાની હોય છે. તેમજ એક વખત નાસ લેવાનો હોય છે.
શું સાવચેતી રાખવી?
સામાન્ય રીતે નાના બાળકો અને સગર્ભાસ્ત્રીઓને આ ધ્યાન ન લેવાની સલાહ આપવામાં આવે છે. 10 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યકિત આ દવા લઈ શકે છે મિથિલિન બ્લુ લેતા સમયનાં અડધા કલાક પહેલા કે પછી ખોરાક કેઅન્ય દવા લેવી જોઈએ.
હાલમાં ગુજરાતમાં ઘણા ડોકટર્સ પોતે મિથિલિન બ્લૂ લઈ રહ્યા છે. તેમજ તેમના પેસન્ટને સારવારમાં દવા તરીકે આપીને અસરકારક પરિણામો મેળવી રહ્યા છે. આમ કોરોનાના સેક્ધડ સ્ટ્રેનમાંખરેખર સંજીવની તરીકે કાર્ય કરી રહ્યું છે.
આડ અસર છે?
મિથિલિન બ્લૂની કોઈ ખાસ આડ અસર નથી. સામાન્ય અસરમાં જીભ બ્લૂ થવી અને પેશાબમાં લીલાશ ઝાંય પડતી જોવા મળે છે.