બાંગ્લાદેશનું કટ્ટરવાદી સંગઠન”હિફાજત એ ઇસ્લામ”ના દેખાવકારોએ દેશને ભડકે બાળવા મચાવ્યો વ્યાપક ઉપદ્રવ ભડકાઉ ભાષણ અને તોફાનોને લઈને સ્થિતિ સ્ફોટક હિંસામાં 13 થી વધુ હોમાયા
બાંગ્લાદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે કટ્ટરપંથીઓ ના પેટમાં રેડી દીધું હોય તે આઝાદીથી અત્યાર સુધી બાંગ્લાદેશ ને જરૂર પડે ત્યારે મોટાભાઈ તરીકે સદા સાચવી લેનાર ભારત સાથેના રાજદ્વારી સંબંધો કટ્ટરવાદીઓને આંખ મકત્ણાની માફક ખૂંચી રહ્યા છે, ભારત વિરોધી તત્વો બંગલાદેશમાં ભારત સાથેના સંબંધોને આગળ વધતા અટકાવવા માટે શરૂઆતથી જ મથામણ કરી રહ્યા છે, પરંતુ ભારત-બાંગ્લાદેશ ના સંબંધોમાં કયારેય ઓટ આવી નથી ,પાકિસ્તાનની ચુંગાલમાંથી છોડાવવા થી લઈને ચીન જેવા સામ્રાજ્યવાદ અને પાકિસ્તાન જેવા કટ્ટરવાદીઓ બાંગ્લાદેશમાં ફાવે નહીં તે માટે ભારત પોતાની જવાબદારી ભૂમિકા નીભાવે છે, ભારતના રાજદ્વારી સંબંધો બાંગ્લાદેશ ને ફાયદારૂપ છે પરંતુ કટ્ટરવાદીઓને આ ગમતું નથી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલાકાતે આતંકવાદીઓના પેટમાં તેલ રેડી દીધું છે અને વડાપ્રધાનની મુલાકાતનો વિરોધ કરવા માટે ગઈકાલે રવિવારે હિફાઝતે ઇસ્લામ ના ગામવાસીઓએ બંગલા દેશના કેટલાક જિલ્લાઓમાં ઉઘરોજ દેખાવો શરૂ કરી દીધા હતા આ જૂથનું એવું કહેવું છે કે મોદી ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ કોમી હિંસા ભડકાવે છે, ગઈકાલે અનેક જગ્યાએ પેટ્રોલના ટાકા મોકલીને વ્યાપક આગજની અને દેખાવો માટે કરવા દ્યો માનવતા ભૂલી ગયા હતા બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભડકાઉ ભાષણ માટે પોલીસે મામું નુલ્લ હક 47ને હિરાસતમાં લીધો હતો તેના પર આક્ષેપ હતો કે તેણે ભડકાઉ ભાષણો કરીને તોફાનો કરાવ્યા હતા તેમ સરકારના પ્રવક્તા જણાવ્યું હતું મૂ મુનુંળ હક સહિતના સાત નેતાઓને ત્યાર સુધી પોલીસ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે સમગ્ર બંગલા દેશમાં મોદી વિરોધી દેખાવમાં તેની મુખ્ય ભૂમિકા હતી 2013માં પણ મોદી વિરોધી દેખાવમાં 50થી વધુ લોકોના મોતની જવાબદારી હકની હોવાનું જણાવાયું છે ભાજપ સંગઠનના 298 થી વધુ ટેકેદારો અને કાર્યકરોને પૂર્વના ગ્રામ્ય વિસ્તાર બ્રહ્મ બારીયા માંથી મોદી વિરોધી દેખાવો દરમિયાન ઝડપી લીધા હતા અમે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તોફાનોમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી હોવાનું ડીવાયએસપી મહમદ રફી સુધી એ માહિતી આપી હતી ભાજપના પ્રવક્તા પ્રક્રિયાનો માં થયા જે જણાવ્યું હતું કે સંગઠનના 23 જેટલા નેતાઓને પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધા છે તેમણે જણાવ્યું હતું કે પોલીસે ઉપજાવી કાઢેલા અને ખોટા આક્ષેપો કરી નેતાઓને ઝડપી લીધા છે ફિફા જાતે ઇસ્લામની રચના 2010માં બંગલા દેશના સૌથી મોટા કટ્ટરપંથી સંગઠન તરીકે થઈ હતી અને લાખો વિધ્યાર્થીઓના અને શિક્ષકોના સંગઠનથી મદ્રેસાઓના સંચાલકો સહિતના ટેકાથી આ સંગઠન મજબૂત ગણાય છે 2013માં ઢાકામાં ફીફાદ તે ઇસ્લામે મોટાભાઈએ દેખાવ કરીને કાયદા બદલવાની માંગ કરી હતી આ દરમિયાન પણ હિંસા માં અનેક ના મોત નિપજયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થી ભારત બાંગલાદેશ વચ્ચેના સંબંધો અને ખાસ કરીને બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધી સંધિ અને સરહદ પર કડક જાપ્તા સહિતના કરારો થવાના છે ત્યારે કટ્ટરપંથી તત્વોને ભારત વિરોધી તત્વો માં એ વાતે ફફડાટ ફેલાઈ ગયો છે કે જો નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે સરક્ષણ સુરક્ષા અને દ્વિપક્ષી સંબંધો સુધારવામાં સફળતા મળશે તો કટ્ટરવાદીઓ ના રાજકીય રોટલા શેકવાનું અશક્ય બની જશે