ઉના તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી તેમજ માઇનિંગ ચોરી ની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એલમપુર ગામ ના માંગડાધાર નામની સીમ વિસ્તારમાંથી સર્વે નંબર 684 વાળી જમીનમાં આવેલ ખાણમાં ગેરકાયદેસર રીતે પથ્થર કાપવાની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા રેઇડ પાડતા સ્થળ પરથી ત્રણ પથ્થર કાપવાની ચકરડી એક જનરેટર તથા બે ટ્રેકટર સહિત અંદાજિત 12 લાખનો મુદ્દામાલ કબજે કરી ગીર સોમનાથ એલ.સી.બી પો.હેડ.કો. પ્રફુલ વાઢેર રાજુ ગઢીયા તથા એલસીબી ટીમ દ્વારા બે વ્યક્તિને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
Trending
- દાગીના ચમકાવી આપવાના નામે સોનું ઓગાળી લેતો ઈસમ ઝડપાયો!!!
- RBIના સોનાના ભંડારમાં એક અઠવાડિયામાં અધધ… કરોડોનો જંગી વધારો!!!
- શું UPI દ્વારા 2000 રૂપિયાથી વધુના વ્યવહારો પર GST લાગશે? સરકારે આ જવાબ આપ્યો
- શું તમે કારના Hill hold control વિશે જાણો છો…?
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય
- Casioએ નવી 4 G-Shock ઘડિયાળો કરી લોન્ચ…
- 21 એપ્રિલની રાત્રે થવા જઈ રહ્યું છે કંઈક આવું..!
- કચ્છના પૂર્વ IAS પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત….