ધ્રોલ તાલુકા ના લતીપર ગામ પંચાયત દ્વારા હાલ કોરોનાની બિજો સ્ટ્રેન શરૂ થયો જેને લઈ ને લતીપર ગામ માં કોરોના ના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી હોય. કોરોના કેસનું સંક્રમણ રોકવા માટે લતીપર ગ્રામ પંચાયત દ્વારા તારીખ 8 /4/ 2021 થી 15/4/2021 સુધી લતિપુરા ગ્રામ પંચાયતના દ્રારા લોકડાઉન રહેશે સંપૂર્ણ ગામ સવારથી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારબાદ બપોર ના 1 વાગ્યા થી લોકડાઉન પાલન કરવાનું રહેશે ત્યારબાદ બીજા દિવસે ઉપરોક્ત રાબેતા મુજબ નિયમ સમયે પાલન કરવાનું રહેશે. જેમા દૂધની ડેરી માટે સાંજના 6 થી 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે મેડિકલ 24 કલાક ખુલ્લું રાખી શકાશે. તમામ વ્યક્તિઓને માસ્ક પહેરવુ અને સોશિયલ ટીકેશન ફરજીયાત કરવાનું રહેશે નિયમો ના પાલન કરવા તેવુ લતીપર ગ્રામ પંચાયત ના લેટર ની યાદી મા જણાવ્યુ છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…