સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતાં માર્કેટ યાડઁ માં મરચાં,ધાણા બાદ ઘઉં ની આવક શરું થતાં આજે પચાસ હજાર ગુણીની આવક થવાં પામી હતી.યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા નાં જણાવ્યાં અનુસાર ટુકડા ઘઉં નાં ભાવ વીસ કિલોના રૂ.320 થી 500 તથાં લોકવન નાં રુ.300 થી 450 ભાવ બોલાયો છે.ઘઉં ની ભારે આવક ને પગલે આવક સદંતર બંધ કરાઇ છે.(તસ્વીર:- જિતેન્દ આચાર્ય-ગોંડલ)
Trending
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !
- 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ