રાષ્ટ્રગીત એ દરેક દેશનું ગૌરવ હોય છે રાષ્ટ્રગીત જ્યારે ગાવાનું હોય ત્યારે તેનું યોગ્ય સનન્માન જળવાઈ રહે તે દરેક દેશવાસી જ નહિ પરંતુ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. ત્યારે રમત જગતની વાત કરીએ તો એ દરેક રમત સ્પર્ધા દેશનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. તેવા સમયે ક્રિકેટની વાત કરીએ તો કિકેટમાં પણ રમતી શરૂઆત કરતાં પહેલા જે દેશની ટીમ રમી રહી હોય તે બે દેશના રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. પરંતુ આ સિસ્ટમને ભારત-શ્રીલંકા વચ્ચે એયમાઈ રહેલી વર્તમાન સમયની વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મેચની સિરીઝની શરૂઆતમાં જ બને દેશના રાષ્ટ્રગીત ગાવાની નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં સીરિઝની શરૂઆતમાં રાષ્ટ્રગીત ગાયા બાદ સીરિઝ દરમિયાન રમતા મેચમાં ફરી રાષ્ટ્રગીત ગાવામાં નહીં આવે તેવો નિર્ણય શ્રીલંકાના ક્રિકેટ ટીમના મેનેજર દ્વારા લેવામાં આવ્યો છે. જેથી ગાલેમાં રમાયેલી પ્રથમ ત્રણ મેચ દરમિયાન બને ટીમના ખેલાડીઓ રાષ્ટ્રગીત ગાવા સજ્જ થયા હતા પરંતુ તે સમયે નવા નિયમ મુજબ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું નહોતું. ત્યારબાદ બીજી ટેસ્ટ કોલમ્બો અને ત્રીજી રાષ્ટ્રગીત હવા માટેની તૈયારી નહોતી દાખવી. તેમજ આગામી 6 સપ્ટેમ્બરના દિવસે T-20 મેચ સિરીઝના પ્રારંભના દિવસે ક્રિકેટના રમતવીરો દ્વારા રાષ્ટ્રગાન ગવશે અને સીરિઝના બાકી રહેલા મેચમાં ફરી રાષ્ટ્રગાન નહીં કરાઇ.
વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમની તો શ્રીલંકાસામે 0-3ની સીરિઝથી જીતી હતી ત્યારબાદ પહેલી વન ડે ઇન્ટરનેશનલ સિરીઝને 9 વિકેટે જીતી હતી. અને હવે બીજી ત્રણ ટી-20 ઑ.ડી.આઈ રમશે તો જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રગીતના નવા નિયમ સાથે ભારતનું પ્રદર્શન કેવું રહેશે…?