ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત પરણીત સ્ત્રીઓ અને કુમારીકાઓ બંને કરે છે. આજે કેવડાત્રીજના દિવસે રાજકોટ શહેરનાં વિવિધ શિવ મંદિરોમાં કેવડાત્રીજના પૂજન અર્ચન માટે વહેલી સવારે ભીડ જોવા મળી હતી. બહેનોએ સાથે મળીને ર્માં પાર્વતી અને ભગવાન શંકરનું પૂજન-અર્ચન કર્યું હતુ. અને પરણીત સ્ત્રીઓએ પોતાના પતિ માટે દીર્ધાયું તેમજ કુંવારિકાઓએ ઉતમવરની કામના કરી હતી. બાળાઓ અને મહિલાઓ આજે આખો દિવસ ફળાહાર કરી માથામાં કેવડો નાખી વ્રતની ઉજવણી કરશે.
Trending
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!