વિટ્રીફાઇડ ડિવિઝનનાં પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારીયા,ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી કરવામાં આવી જ્યારે વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા યથાવત મોરબી સિરામિક એસોસિએશનના અલગ-અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખ પદની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા સર્વાનુમતે રિપીટ થયા છે, તો વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જયારે ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી થતા ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.
Trending
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે